માળિયાના સોનગઢ ગામે રામજી મંદિર પાછળ ચાલતા ડીઝલ ચોરી કોભાંડને ઝડપી લઈને માળિયા (મી) પોલીસ ટીમે બે ઇસમોને રૂૂ 47.14 લાખના મુદામાલ સાથે ઝડપી…
View More માળિયાના સોનગઢ ગામે ડીઝલ ચોરી કૌભાંડ પકડાયું : બે શખ્સોને પકડ્યામોરબીના પીપળી ગામ નજીક ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ બાદ આગ
મોરબીના પીપળી ગામ નજીક જેટકોના સબ સ્ટેશનના ટ્રાન્સફોર્મરમાં અચાનક બ્લાસ્ટ થતા આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે તો ધટનાની જાણ થતા જ મોરબી ફાયરની ટીમે…
View More મોરબીના પીપળી ગામ નજીક ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ બાદ આગકલ્યાણપુરના રાવલ ગામે કોન્ટ્રાક્ટર પર હુમલો: મહિલા સહિત સાત સામે ફરિયાદ
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા અને કોન્ટ્રાક્ટના વ્યવસાય સાથે સંકળાયેલા લખમણભાઈ હીરાભાઈ કાગડીયા નામના 45 વર્ષના યુવાનને રાવલ નગરપાલિકા દ્વારા રોડ બનાવવા માટેનો વર્ક ઓર્ડર…
View More કલ્યાણપુરના રાવલ ગામે કોન્ટ્રાક્ટર પર હુમલો: મહિલા સહિત સાત સામે ફરિયાદઇઝરાયેલ મોકલવાના બહાને પોરબંદરના આઠ યુવાનો સાથે 56 લાખની ઠગાઇ
પોરબંદર પંથકમાં વિદેશમાં જઈને રોજગારી મેળવવાનો ભારે ક્રૈઝ વધ્યો છે. આની વચ્ચે ઈઝરાયેલ જવા ઈચ્છુક જુદા જુદા આઠ વ્યકિતઓને જુદી જુદી પ્રક્રિયા કરવા માટે કુતિયાણા…
View More ઇઝરાયેલ મોકલવાના બહાને પોરબંદરના આઠ યુવાનો સાથે 56 લાખની ઠગાઇલીંબડીના સૌકા ગામે દહેજ ભૂખ્યા સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત
નવ મહિનાના લગ્નનો કરૂણ અંજામ : પિતાએ કહ્યું કપાસની ઉપજ આવશે એટલે રૂપિયા આપીશું પણ જમાઇ ન માન્યો લીંબડીના સૌકા ગામે નવાપરામાં રહી ભાગવું ખેતર…
View More લીંબડીના સૌકા ગામે દહેજ ભૂખ્યા સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાતડુંગળી પકાવતા ખેડૂતોને રોવાનો વારો, યાર્ડમાં પાણીના ભાવે વેચાણ
કિલોનો ભાવ રૂા. અઢીથી પાંચ થઇ જતા ખેડૂતો પાયમાલ, ઉત્પાદન-મજૂરી ખર્ચ માથે પડતા ઉભા પાક ઉપર રોટાવેટર ફેરવી દેવાની નોબત સૌરાષ્ટ્રનાં માર્કેટિંગ યાર્ડ્સમાં આ વર્ષે…
View More ડુંગળી પકાવતા ખેડૂતોને રોવાનો વારો, યાર્ડમાં પાણીના ભાવે વેચાણકાલાવડના વિભાણિયા ગામે નાગબાઈ માતાજીના મંદિરને નિશાન બનાવતા તસ્કરો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વિભાણિયા ગામમાં નાગબાઈ માતાજીનું મંદિર આવેલું છે, અને ત્યાં નવઘણભાઈ કરમણભાઈ ગોલતર કે જેઓ મંદિરમાં સેવા પૂજા કરે છે, તેઓએ ગઈકાલે…
View More કાલાવડના વિભાણિયા ગામે નાગબાઈ માતાજીના મંદિરને નિશાન બનાવતા તસ્કરોમોરબીના માળિયા નજીક ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરતા બે ઝડપાયા
બેરલ સહિતનો રૂા.47.18 લાખનો મુદ્દામાલ જપ્ત માળિયા (મી) તાલુકા પોલીસે સોનગઢ ગામે મોટી કાર્યવાહી કરતા ડીઝલ ચોરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલ બાતમીના આધારે સોનગઢ…
View More મોરબીના માળિયા નજીક ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરતા બે ઝડપાયાલીંબડી હાઇવે પર હોટેલમાં પેટ્રોલ, ડીઝલની ચોરી કરતા છ શખ્સો ઝડપાયા
હોટેલ સંચાલક સહિત છ શખ્સોની પૂછતાછ, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત લીંબડી હાઈવે પર કટારિયા ગામ નજીક આવેલી હોટલના કમ્પાઉન્ડમાં પેટ્રોલ, ડીઝલની ચોરી કરતા 6 શખસ…
View More લીંબડી હાઇવે પર હોટેલમાં પેટ્રોલ, ડીઝલની ચોરી કરતા છ શખ્સો ઝડપાયાકાલાવડમાં સરપંચો દ્વારા પાક નુકસાની બાબતે મામલતદારને રજૂઆત
કાલાવડ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા ભારે નુકસાનને લઈને તાલુકાના વિવિધ ગામોના સરપંચો તથા ખેડૂતોએ મામલતદાર અને ટીડીઓ કાલાવડને આવેદનપત્ર આપ્યું હતું. આ રજૂઆતમાં જણાવાયું…
View More કાલાવડમાં સરપંચો દ્વારા પાક નુકસાની બાબતે મામલતદારને રજૂઆત