દમણ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, દમણ પાલિકામાં 15માંથી 14 બેઠક પર ભાજપના ફાળે દમણ નગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે જેમાં દમણ નપામાં 15માંથી 14…
View More દમણ નગરપાલિકામાં ભાજપનો વિજય વાવટો, 15માંથી 14 બેઠક ઉપર કબજોઅડવાણીનું જીવન ભારતની પ્રગતિને મજબૂત બનાવવા સમર્પિત રાખ્યું: મોદી
પ્રધાનમંત્રી મોદીએ આજે ભાજપના વરિષ્ઠ નેતા અને ભારત રત્ન લાલ કૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રી મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં…
View More અડવાણીનું જીવન ભારતની પ્રગતિને મજબૂત બનાવવા સમર્પિત રાખ્યું: મોદીમિત્રો…નોટબંધીને 9 વર્ષ પૂરા: નોટ બદલી સમસ્યા યથાવત
ન કાળુ નાણુ નાબુદ થયુ કે ન નકલી ચલણ… વર્ષોથી ભેગી કરેલી મરણમૂડી સાફ થઇ ગઇ, આમ જનતાની સમસ્યા પણ ત્યાંની ત્યાં નોટો બલલવા લાગેલી…
View More મિત્રો…નોટબંધીને 9 વર્ષ પૂરા: નોટ બદલી સમસ્યા યથાવતબીજું શૈક્ષણિક સત્ર શરૂ પણ અમદાવાદની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની 207 જગ્યા ખાલી
રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સહિતની સ્કૂલોમાં તા.9થી નવા દ્વિતીય શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. ઉઘડતાં વેકેશને જ જુદી જુદી સ્કૂલોમાં 207 જેટલા શિક્ષકોની જગ્યા…
View More બીજું શૈક્ષણિક સત્ર શરૂ પણ અમદાવાદની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની 207 જગ્યા ખાલીરેલવે દ્વારા ‘ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાનનો પ્રારંભ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા પેન્શનરો અને પારિવારિક પેન્શનરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC ) અભિયાન 4.0 ની શરૂૂઆત કરવામાં આવી છે. આ…
View More રેલવે દ્વારા ‘ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાનનો પ્રારંભગુજરાતમાં 1 કરોડથી વધુ મતદારોને SIRના ફોર્મનું વિતરણ, 4 કરોડ ફોર્મનું છાપકામ ચાલુ
ગુજરાતમાં કુલ મતદારોના લગભગ પાંચમા ભાગને મતગણતરી ફોર્મ (EF)નું વિતરણ કરવામાં આવ્યું છે. ભારતીય ચૂંટણી પંચ (ECI) ના અધિકારીઓએ રાજ્યમાં SIR ની પ્રગતિની સમીક્ષા કરવા…
View More ગુજરાતમાં 1 કરોડથી વધુ મતદારોને SIRના ફોર્મનું વિતરણ, 4 કરોડ ફોર્મનું છાપકામ ચાલુરાજકોટના ત્રણ સ્ટેશનોએ રાજ્યના બેસ્ટ ફાયર સ્ટેશનનો એવોર્ડ મેળવ્યો
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ચેરમેન સ્ટેન્ડીંગ કમિટી જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઇ રાડીયા…
View More રાજકોટના ત્રણ સ્ટેશનોએ રાજ્યના બેસ્ટ ફાયર સ્ટેશનનો એવોર્ડ મેળવ્યોચુનારાવાડમાં ઓટોરિક્ષામાંથી 1.36 લાખનો દારૂ ઝડપાયો
પોલીસને જોઇ દારૂ ભરેલી રિક્ષા મૂકી ચાલક ફરાર શહેરના ચુનારાવાડ વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે 1.36 લાખનો દારૂ ભરેલી ઓટોરિક્ષા ઝડપી લીધી હતી જો કે, પોલીસને…
View More ચુનારાવાડમાં ઓટોરિક્ષામાંથી 1.36 લાખનો દારૂ ઝડપાયોરેસકોર્ષ ખાતે કાલથી સાંસદ ખેલ મહોત્સવનો ધમાકેદાર પ્રારંભ
દેશના ઉર્જાવાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય શાસનની ધૂરા સંભાળી ત્યારથી અનેક બાબતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી દેશનાં કિશોર-કિશોરીઓ, યુવાધનથી લઈ સિનિયર સિટિઝનો સુધીના તમામ…
View More રેસકોર્ષ ખાતે કાલથી સાંસદ ખેલ મહોત્સવનો ધમાકેદાર પ્રારંભભગવતીપરાનો શખ્સ એક જ તરૂણીને ત્રીજી વખત ભગાડી ગયો, પોકસો હેઠળ ગુનો નોંધાયો
હું તમારી દીકરીનો પીછો નહીં છોડું કહી ધાક-ધમકી આપવાનું ચાલુ રાખતા અંતે ફરિયાદ નોંધાઇ શહેરની બી-ડિવિઝન વિસ્તારમાં વિચિત્ર કિસ્સો આવ્યો છે, જેને કારણે તેનો સ્ટાફ…
View More ભગવતીપરાનો શખ્સ એક જ તરૂણીને ત્રીજી વખત ભગાડી ગયો, પોકસો હેઠળ ગુનો નોંધાયો