2028માં ફરી શરૂ થવાની ધારણા, ICCને જાણ કરવામાં આવી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ODI સુપર લીગને પુનજીર્વિત કરવાની યોજના બનાવી રહી છે. આ 13 ટીમોની…
View More 2023માં બંધ થયેલી સુપર ODI લીગ ફરી શરૂ થશેદિલ્હીમાં વિસ્ફોટની ઘટનાએ આતંકવાદ ખતમ કરી નાખ્યાના દાવાની હવા કાઢી નાખી
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ઓપરેશન સિંદૂર હાથ ધરાયું પછી એવા દાવા કરાયેલા કે, આપણાં લશ્કરે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને અને પાકિસ્તાનના લશ્કરને…
View More દિલ્હીમાં વિસ્ફોટની ઘટનાએ આતંકવાદ ખતમ કરી નાખ્યાના દાવાની હવા કાઢી નાખીફિલ્મ એક્ટર ગોવિંદાની અચાનક તબિયત લથડી, ઘરમાં અચાનક બેભાન થતાં હોસ્પિટલમાં કરાયા દાખલ
બોલિવૂડ અભિનેતા અને ભૂતપૂર્વ સંસદ સભ્ય ગોવિંદાની તબિયત મંગળવારે રાતે અચાનક બગડી હતી. અહેવાલો અનુસાર ડિસઓરિએન્ટેશનના કારણે તેમની તબિયત બગડી હતી. ગોવિંદાને જુહુના ઉપનગરીય…
View More ફિલ્મ એક્ટર ગોવિંદાની અચાનક તબિયત લથડી, ઘરમાં અચાનક બેભાન થતાં હોસ્પિટલમાં કરાયા દાખલજામનગર નજીક ખાખરા ગામે કારમાં લઈ જવાતો દારૂ પકડાયો
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખાખરા ગામ પાસે એક કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો છે, અને રૂૂપિયા સાડા ચાર લાખની માલમતા સાથે…
View More જામનગર નજીક ખાખરા ગામે કારમાં લઈ જવાતો દારૂ પકડાયોકુંવરજીભાઇના માણસો છીએ… એમ કહી GIDCના ઉદ્યોગકારો પાસેથી ઉઘરાણા
સુરત જિલ્લાના રાજકારણ અને ઔદ્યોગિક વર્તુળોમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુંવરજી હળપતિના નામનો દુરુપયોગ કરીને દિવાળીના તહેવાર…
View More કુંવરજીભાઇના માણસો છીએ… એમ કહી GIDCના ઉદ્યોગકારો પાસેથી ઉઘરાણાજામનગરના નાઘેડી ગામે બે પરિવાર વચ્ચે ધિંગાણું, ચાર ધાયલ
જામનગર નજીક નાઘેડી ગામમાં વહેલી સવારે માલધારીના બે પરિવારો વચ્ચે ભેંસને દોહવા બાબતે તકરાર થઈ હતી. જેમાં એક પરિવાર પર આઠ જેટલા પાડોશીઓ તીક્ષણ હથિયારો…
View More જામનગરના નાઘેડી ગામે બે પરિવાર વચ્ચે ધિંગાણું, ચાર ધાયલકલ્યાણપુરમાં પવનચક્કીની કામગીરી દરમિયાન સ્થાનિક શખ્સ દ્વારા ઝપાઝપી
ખંભાળિયામાં રામનગર વિસ્તારમાં રહેતા અને પવનચક્કી કંપનીમાં કામ કરતા દેવાણંદભાઈ આલાભાઈ સુવા નામના 63 વર્ષના વૃદ્ધ તથા અન્ય કર્મચારીઓ શનિવારે કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે વિન્ડ…
View More કલ્યાણપુરમાં પવનચક્કીની કામગીરી દરમિયાન સ્થાનિક શખ્સ દ્વારા ઝપાઝપીરાજુલા પંથકના ડોક્ટરે સુરતમાં પત્નીના ત્રાસથી કંટાળી જીવ ટૂંકાવ્યો
સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા માધવ શોપિંગ સેન્ટરમાં આવેલી નેસ્ટ હોટલની રુમમાંથી એક ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ડોક્ટરે પોતાના ડાબા હાથમાં એનેસ્થેસિયાનું ઈંજેક્શન મારી…
View More રાજુલા પંથકના ડોક્ટરે સુરતમાં પત્નીના ત્રાસથી કંટાળી જીવ ટૂંકાવ્યોસિહોરની રોલિંગ મીલના મેનેજરે બે કરોડનું 350 ટન લોખંડ બારોબાર વેચી દીધું
ગાડીઓમાં બીલ કરતા વધારે લોખંડ ભરી મીલમાંથી બહાર કાઢવામાં આવેલ : ચાર શખ્સો સામે ગુનો નોંધાયો ભાવનગર ની સિહોર જીઆઈડીસી-1માં આવેલી રોલિંગ મીલના મેનેજરે અને…
View More સિહોરની રોલિંગ મીલના મેનેજરે બે કરોડનું 350 ટન લોખંડ બારોબાર વેચી દીધુંવેરાવળના દરિયામાં લાપતા થયેલ યુવતીનો મૃતદેહ માંગરોળથી મળ્યો
વેરાવળ નજીક આવેલા આદ્રી બીચ પર તા.7 ના ગમખ્વાર દુર્ઘટના બનેલ જેમાં પ્રી-વેડિંગ ફોટોશૂટ કરતા પાંચ લોકો દરિયાની તેજ લહેરોમાં તણાઈ ગયા હતા. તાત્કાલિક રાહત…
View More વેરાવળના દરિયામાં લાપતા થયેલ યુવતીનો મૃતદેહ માંગરોળથી મળ્યો