રાજકોટ ગ્રામ્ય એલસીબીનો દરોડો, જામનગરના બે શખ્સોની ધરપકડ રાજકોટ નજીક મેટોડા પાસેથી રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી રૂૂ.68.32 લાખના વિદેશી દારૂૂ સાથે જામનગરના બે…
View More મેટોડા પાસેથી રાજકોટના બુટલેગરનો રૂા.68.32 લાખનો દારૂ ઝડપાયોજામનગર જિલ્લામાં તા.15,16 અને તા.22-23 ના રોજ મતદાર યાદી સુધારણા
તા.01/01/2026 ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત તા.04/11/2025 થી તા.04/12/2025 સુધીના સમયગાળાને ગણતરીના તબકકા તરીકે નકકી કરવામાં આવ્યો છે. લોકોને…
View More જામનગર જિલ્લામાં તા.15,16 અને તા.22-23 ના રોજ મતદાર યાદી સુધારણામગફળી કાઢતી વેળા થ્રેસરમાં આવી જતા ખેડૂતનું મોત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના ઈશ્વરીયા ગામમાં ખેતી કામ દરમિયાન એક કરુણા જનક બનાવ બન્યો હતો, અને થ્રેસર મશીનમાં આવી જતાં એક ખેડૂત યુવાને જીવ…
View More મગફળી કાઢતી વેળા થ્રેસરમાં આવી જતા ખેડૂતનું મોતનભોમંડળમાં રવિવારે અને સોમવારે ઉલ્કા વર્ષાનો નઝારો નિહાળી શકાશે
જામનગર શહેર જિલ્લા સહિત હાલારના નભોમંડળમાં સિંહ રાશિ ની ઉલ્કા-વર્ષા તા. 16 ને રવિવાર અને તા 17 ને સોમવાર ના રાત્રી ના આકાશ માં રહેલા…
View More નભોમંડળમાં રવિવારે અને સોમવારે ઉલ્કા વર્ષાનો નઝારો નિહાળી શકાશેભાવનગરના નવાગામ ઢાળ પાસેથી ટ્રકમાં ચોરખાનું બનાવી છૂપાવેલો 10.46 લાખનો દારૂ મળ્યો
ભાવનગર જિલ્લાના ત્રણ બુટલેગરો દાદર અને નગર હવેલીના સેલવાસ ખાતે આઇશર ટ્રક નં. ૠઉં 06 ડડ 5326 લઇ વિદેશી દારૂૂ લેવા ગયા હોય અને જ્યાંથી…
View More ભાવનગરના નવાગામ ઢાળ પાસેથી ટ્રકમાં ચોરખાનું બનાવી છૂપાવેલો 10.46 લાખનો દારૂ મળ્યોપંજાબમાં ગ્રેનેડ હુમલાની યોજનામાં સંડોવાયેલ આંતકવાદીને હાલોલથી ઝડપી લેતી એટીએસ
આઇએસઆઇના હેન્ડલર સાથે સંપર્ક ધરાવતો બટાલાનો શખ્સ કારખાનામાં મજૂર બની છૂપાયો હતો ગુજરાત એટીએસની ટીમે રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં એક મોટી સફળતા હાંસલ કરી છે.…
View More પંજાબમાં ગ્રેનેડ હુમલાની યોજનામાં સંડોવાયેલ આંતકવાદીને હાલોલથી ઝડપી લેતી એટીએસઉના-ભાવનગર રોડ પર ટ્રકે 12 ઘેટા-બકરાને કચડી નાખ્યા !!
જાફરાબાદ તરફ ઓવર સ્પીડ પર જઈ રહેલા ટ્રકે અકસ્માત સર્જતા લોકોએ ચાલકને ઝડપી લીધો ઉના ભાવનગર રોડ પર સમી સાંજ ના સમયે ઉના થી જાફરાબાદ…
View More ઉના-ભાવનગર રોડ પર ટ્રકે 12 ઘેટા-બકરાને કચડી નાખ્યા !!કોડીનારના દુદાણા ગામ નજીક PGVCLના 50 હજારની કિંમતના ઈલેક્ટ્રિક વાયરની ચોરી
કોડીનાર તા.14 કોડીનાર-વેરાવળ નેશનલ હાઈવે પર દુદાણા ગામ નજીક PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ના અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક વાયરોની ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે,…
View More કોડીનારના દુદાણા ગામ નજીક PGVCLના 50 હજારની કિંમતના ઈલેક્ટ્રિક વાયરની ચોરીસોના-ચાંદીમાં સતત ઉથલપાથલ, ભાવોમાં કડાકો
રાત્રે સોનાના ભાવમાં 3000 અને ચાંદીમાં રૂા.6000 ઘટ્યા સપ્તાહના છેલ્લા દિવસે સોના-ચાંદીમાં મોટો ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે મોડી સાંજે સોનામાં 70 ડોલરનો ઘટાડો નોંધાતા સોનુ…
View More સોના-ચાંદીમાં સતત ઉથલપાથલ, ભાવોમાં કડાકોમાળિયા હાટીનાના ચોરવાડમાં યુવકનો ઝેર પી આપઘાત
માળીયા હાટીનાના ચોરવાડ ગામે રહેતાં યુવાને એક સપ્તાહ પૂર્વે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.…
View More માળિયા હાટીનાના ચોરવાડમાં યુવકનો ઝેર પી આપઘાત