કોઠારિયામાં દેવામાં ડૂબેલા આધેડનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

ભોમેશ્ર્વરમાં યુવાને ફિનાઈલ અને ગોંડલ રોડ ઉપર પ્રૌઢાએ ઝેરી દવા પીધી શહેરમાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ શિતળાધારમાં રહેતા આધેડે દેવુ વધી જતાં ચિંતામાં ઝેરી દવાપી…

View More કોઠારિયામાં દેવામાં ડૂબેલા આધેડનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

વોર્ડ નં.3માં ચાર ઓરડીનું ડિમોલિશન

ગાર્ડનના હેતુનો રૂા.27.58 કરોડનો 6896 ચો.મી.નો પ્લોટ ખુલ્લો કરાવાયો મનપાના ટાઉનપ્લાનિંગ વિભાગ દ્વારા આજે સતત બીજા દિવસે ગેરકાયદેસર દબાણો વિરૂધ્ધ કાર્યવાહી ચાલુ રાખી હતી અને…

View More વોર્ડ નં.3માં ચાર ઓરડીનું ડિમોલિશન

સત્તાધિશો ઉપર ભરોસો નૈ કે ? રાજકોટના રસ્તાઓની ચકાસણી કરશે સરકાર

રાજકોટ-ભાવનગર-વડોદરા અને સુરત મહાનગરપાકિલાએ બનાવેલા રોડ-રસ્તાઓના કામોની ગુણવતા ચકાસવા ચાર-ચાર ઇજનેરોની ટીમ બનાવાઇ સમગ્ર રિપોર્ટ તૈયાર કરી અગ્રસચિવને સુપ્રત કરશે, રોડ-રસ્તા બિસ્કિટની જેમ તૂટી જતા…

View More સત્તાધિશો ઉપર ભરોસો નૈ કે ? રાજકોટના રસ્તાઓની ચકાસણી કરશે સરકાર

લગ્ન મંડપમાં જ વરરાજાના હાથે ક્ધયાની હત્યા

વાજતે ગાજતે જાન આવ્યા બાદ પાનેતરના પૈસા માટે ઝઘડો થતા વરરાજાએ પાઇપના ઘા ઝીંકી દિવાલમાં માથું અથડાવી ઢીમ ઢાળી દીધું, ભાવનગરમાં સનસનાટીભરી ઘટના ભાવનગર શહેરના…

View More લગ્ન મંડપમાં જ વરરાજાના હાથે ક્ધયાની હત્યા

પડધરી હાઈ-વે ઉપર મોટર સાઈકલ લઈને જતાં બે મિત્રોને અકસ્માત, એકનું મોત

સાત દિવસ પૂર્વના બનાવમાં ઘવાયેલા યુવાનનું રાજકોટ હોસ્પિટલમાં મોત પડધરીનાં ખજુરડી ગામે ખેત મજુરી કરતાં બે મિત્રો પડધરી નજીક બાઈક લઈને જઈ રહ્યાં હતાં ત્યારે…

View More પડધરી હાઈ-વે ઉપર મોટર સાઈકલ લઈને જતાં બે મિત્રોને અકસ્માત, એકનું મોત

ભાડલાના બિયારણની દુકાનનું શટર ઊંચકાવી 8 હજારની ચોરી, તસ્કર સકંજામાં

ચોરીમાં સંડોવાયેલ ભાડલા ગામનો શખ્સ ઓળખાઈ જતાં પોલીસે સકંજામાં લીધો ભાડલા ગામે આવેલી બિયારણની દુકાનની શટર ઉચકાવી રૂા.8 હજારની ચોરી થયાનું પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ…

View More ભાડલાના બિયારણની દુકાનનું શટર ઊંચકાવી 8 હજારની ચોરી, તસ્કર સકંજામાં

મોરબીમાં રૂા.2.5 લાખના 30 લાખ પડાવવા વ્યાજખોરોની યુવકને ધમકી

મોરબી તાલુકાના મકનસર ગામના યુવાને રૂૂપિયા 2.50 લાખની રકમ 30 ટકા વ્યાજે લીધી હોય જે રકમની ઉઘરાણી મામલે બે ચેક લઈને યુવાનને માર મારી જાનથી…

View More મોરબીમાં રૂા.2.5 લાખના 30 લાખ પડાવવા વ્યાજખોરોની યુવકને ધમકી

લાઠીના કરકોલિયા નજીક મહિલા પોસ્ટ કર્મચારીનો પીછો કરો છેડતી

લાઠીના ચાવંડથી નાના રાજકોટ વચ્ચે કરકોલીયા નજીક મહિલા પોસ્ટ કર્મચારીનો પીછો કરી એક અજાણ્યા શખ્સે છેડતી કરી હતી અને બાઈક આડુ નાખી છરી વડે હુમલો…

View More લાઠીના કરકોલિયા નજીક મહિલા પોસ્ટ કર્મચારીનો પીછો કરો છેડતી

મેંદરડામાં કોન્સ્ટેબલ પતિના આડાસંબંધોથી કંટાળી પત્નીનો ફાંસો ખાતો ફોટો મોકલી આપઘાત

મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ આશિષ દયાતરના આડાસંબંધો અને શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને તેમની પત્ની ભાવિશાએ આપઘાત કરી લીધો છે. આ અંતિમ પગલું ભરતા…

View More મેંદરડામાં કોન્સ્ટેબલ પતિના આડાસંબંધોથી કંટાળી પત્નીનો ફાંસો ખાતો ફોટો મોકલી આપઘાત

ચોટીલાના અકાળા ગામની સીમમાં જુગારધામ પર દરોડો, 7 શખ્સો ઝડપાયા

ચોટીલા તાલુકાના અકાળા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી સાત જુગારીઓને ઝડપી પાડ્યા છે. એલ.સી.બી. ટીમે આ કાર્યવાહીમાં રોકડા રૂૂપિયા 53,600 સહિત કુલ…

View More ચોટીલાના અકાળા ગામની સીમમાં જુગારધામ પર દરોડો, 7 શખ્સો ઝડપાયા