ધ્રાંગધ્રા નજીક રણ વિસ્તારમાં વિદેશી પક્ષીઓનું આગમન

ધ્રાંગધ્રા પાસે આવેલુ રણવિસ્તાર દર વષઁ શીયાળા ની શરૂૂઆત મા મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવેછે અને માળા નાખી પ્રજનન કરે છે ત્યારે વિદેશી પક્ષીઓ રણ…

ધ્રાંગધ્રા પાસે આવેલુ રણવિસ્તાર દર વષઁ શીયાળા ની શરૂૂઆત મા મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવેછે અને માળા નાખી પ્રજનન કરે છે ત્યારે વિદેશી પક્ષીઓ રણ અને આસપાસના ગામોમાં મોટી સંખ્યામાં જોવા મળે છે ત્યારે આ વષઁ શીયાળા પેહલા વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે ત્યારે આવષ઼ઁ બમણી સંખ્યા વિદેશી પક્ષીઓ આવવા ની સક્યતા સેવાઈ રહી છે.

દેશથી બીજા દેશમાં જવા માટે નાગરિકોનેને પાસપોર્ટ વિઝાની જરૂૂર પડે છે . પરંતુ કચ્છના નાના રણ માં વિસ્તારમાં પાછોતરા વરસાદ નું ચોમાસુ સારું જતા અહીં શિયાળાના ચાર મહિના ગાળવા સાઈબેરીયા, માંગોલીયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ રસીયન સહિતના દેશોમાંથી મોટી સંખ્યામાં હજારો કીલોમીટરની ઉડાન ભરીને ધ્રાંગધ્રા પાસેના રણવિસ્તારમાં આવે છે પક્ષીઓ મુક્ત મને રણમાં ચાર મહિના રહી પ્રજજન કાળબાદ બાળબચ્ચાંને લઈને પોતાના વતનની વિદેશી પક્ષીઓ ઉડાન ભરે છે આ વર્ષે રણ વિસ્તારમાં મોટી સંખ્યામાં શીયાળા પહેલા સાયબેરિયા, માંગોલીયા, પાકિસ્તાન, રસીયન. બાંગ્લાદેશમાંથી યાયાવર, ફ્લેમિંગો, પેલીકન, સ્ટોક્સ, સ્ટેપી ઈગલ જેવા પક્ષીઓ ધ્રાંગધ્રા ના ર઼ણ અને આસપાસ ગામો થળા સુલતાનપુર જેસડા. મોટી માલવણ. કુડા કોપરણી નીમકનંગર સહીત ના ગામોમાં આવી ઝાડ પર માળા બનાવી ને રહે છે. હાલ રણ માં પ્રવેશ પ્રવેશ શરૂૂ થયો છે.

રણમાં એશિયા માં એક માત્ર ઘુડખર નો, વસવાટ છે ત્યારે રણમા દર વષઁ કરતા આ વષઁ બમણી સંખ્યામા વિદેશી પક્ષીઓ આવાની સકયતા જોવા મળી રહી ત્યારે હાલ રણ અને આસપાસ ના ગામોમાં વિદેશી પક્ષીઓ નો કલરવ જોવા મળી રહ્યો છે ત્યારે પક્ષી પ્રેમીઓ રણ આસપાસ ના ગામોમાં નયન નજરાણાં અને પક્ષીઓ ના કલરવને માણવા જોવા મળી રહ્યા છે ત્યારે પયૉંવર પ્રેમી કે. કે. જાડેજા. ભરતભાઈ રાઠોડ. નરેશભાઈ ઠક્કરે ચકુજી ઠાકોરે જણાવ્યું કે સામાન્ય રીતે વિદેશી પક્ષીઓ ઓકટોબર માસના એન્ડ થી આવવાના ચાલુ થાય છે પણ આ વષઁ સપ્ટેમ્બર માસમાં વિદેશી પક્ષીઓ આવવા લાગ્યા છે હાલ મોટી સંખ્યામાં રણ કાઠાના ગામોમાં મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામા વિદેશી પક્ષીઓ જોવા મળી રહ્યા તેથી આ વષઁ બમણી સંખ્યામાં આવવા ની સક્યતા છે

આ અગે ધ્રાંગધ્રા ઘુડખર અભ્યરણના નાય રણવિસ્તાર અને આસપાસ ના ગામોમાં વિદેશી પક્ષીઓ જોવા મળી રહ્યા વેહલુ આગમ થયુ છે ત્યારે આગમી દિવસો વધુ પક્ષીઓ આવશે ચાર મહિના શીયાળામા રણ અને આસપાસ ના વિસ્તાર મા પસાર કરી પોતાના વતનમાં પાછા નીકળી જાય છે સુરક્ષા માટે ફોરેસ્ટ વિભાગ પરતા પગલા લે છે હાલ રણ વિસ્તારમાં પ્રવેશ ચાલુ થઈ ગયો છે.

વિદેશી પક્ષીઓની સુરક્ષા ફોરેસ્ટ અને ગામના લોકો કરે છે
શીયાળા ના ચાર મહિના વિદેશી પક્ષીઓ રણ અને આસપાસ ના ગામોમાં ઝાડ ઉપર માળા બનાવી ને રહેછે મ ત્યારે હજી સુધી એક પણ કેસ પક્ષીઓ ના શીકાર નો બનાવ બન્યો નથી તેનું મુખ્ય કારણ વિદેશી પક્ષીઓ ની સુરક્ષા નુ ધ્યાન ફોરેસ્ટ વિભાગ સાથે આસપાસ ના ગામના લોકો કરેછે અને પક્ષી પત્યેનો ગામના લોકો નો અનોખો પ્રેમ આસપાસ ગામના લોકો મા વષોઁથી જોવા મળી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *