દ્વારકામાં આજે ફૂલડોલ ઉત્સવમાં લાખો ભાવિકો ઉમટી પડ્યા હતા અને જગત મંદિર પરિસરમાં મન મૂકીને રંગોત્સવની ઉજવણી કરી હતી. કાળિયા ઠાકોરના ધામમાં કાન-ગોપીઓ ગાંડા ઘેલા થઇને ભાવવિભોર બન્યા હતા. આજે ચંદ્રગ્રહણના કારણે બપોરે બે વાગ્યે ફૂલડોલ ઉત્સવ શરૂ થતા જ ભાવિકોની હકડેઠઠ ભીડ મંદિર પરિસરમાં ધસી ગઇ હતી. દ્વારકાની શેરીઓમાં પગ મૂકવાની જગ્યા ન મળે તેટલી ભીડ ઉમટી પડી હતી.
દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં ભાવિકોનો મહાસાગર ઘુઘવ્યો
દ્વારકામાં આજે ફૂલડોલ ઉત્સવમાં લાખો ભાવિકો ઉમટી પડ્યા હતા અને જગત મંદિર પરિસરમાં મન મૂકીને રંગોત્સવની ઉજવણી કરી હતી. કાળિયા ઠાકોરના ધામમાં કાન-ગોપીઓ ગાંડા ઘેલા…
