ટેકનિકલ કારણોસર, 29-06-2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
1) ટ્રેન નંબર 79452 મોરબી-વાંકાનેર, 2) ટ્રેન નંબર 79442 મોરબી-વાંકાનેર, 3) ટ્રેન નંબર 79454 મોરબી-વાંકાનેર, 4)ટ્રેન નંબર 79444 મોરબી-વાંકાનેર, 5) ટ્રેન નંબર 79446 મોરબી-વાંકાનેર, 6) ટ્રેન નંબર 79448 મોરબી-વાંકાનેર, 7)ટ્રેન નંબર 79441 વાંકાનેર-મોરબી, 8) ટ્રેન નંબર 79443 વાંકાનેર-મોરબી, 9) ટ્રેન નંબર 79453 વાંકાનેર-મોરબી, 10) ટ્રેન નંબર 79445 વાંકાનેર-મોરબી, 11) ટ્રેન નંબર 79447 વાંકાનેર-મોરબી, 12) ટ્રેન નંબર 79451 વાંકાનેર-મોરબી રેલ યાત્રીઓને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી માટે ૂૂૂ. યક્ષિીશિુ. શક્ષમશફક્ષ ફિશહ.લજ્ઞદ.શક્ષ પર જઈને અવલોકન કરે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.
