આપના કાયેકરોએ સરદચોકમાં સાંજના પાંચ વાગ્યા બોટાદ ખાતે થયેલી ધટના ને લયને આજે આમ આદમી પાર્ટી જુનાગઢ બાદ કેશોદમાં પણ સાંજના પાંચ વાગ્યે કાયેકરો એ માથે કાળી પટ્ટી ધારણ કરી અને બોટાદ ની હળવતની ધટના ને લયને વિરોધ પ્રદર્શન કરી અને સુત્રોચ્ચાર કર્યા હતા આ કાયેકમમાં ગોવિંદભાઈ ડાંગર બાલુભાઇ પરમાર પ્રવિણ પટેલ જયભાઈ સહિત ના કાયેકરો આ કાયેકમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર: પ્રકાશ દવે-કેશોદ)
કેશોદમાં આપના કાર્યકરો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર
આપના કાયેકરોએ સરદચોકમાં સાંજના પાંચ વાગ્યા બોટાદ ખાતે થયેલી ધટના ને લયને આજે આમ આદમી પાર્ટી જુનાગઢ બાદ કેશોદમાં પણ સાંજના પાંચ વાગ્યે કાયેકરો એ…
