જામ-જોધપુર ખાનગી પવનચક્કીના કોન્ટ્રાક્ટના કામમાં આપ કોંગ્રેસ ભાજપનું ઈલ ઈલુની ચર્ચા

  જામજોધપુર પંથકમાં હાલ ખાનગી કંપની દ્વારા પવનચકી ઉભી કરવાના કામો પુર જોશમાં ચાલી રહ્યા છ આ કામો રાજકીય માથાઓના મોટાગજાના માણસો દ્વારા રખાયા છે…

 

જામજોધપુર પંથકમાં હાલ ખાનગી કંપની દ્વારા પવનચકી ઉભી કરવાના કામો પુર જોશમાં ચાલી રહ્યા છ આ કામો રાજકીય માથાઓના મોટાગજાના માણસો દ્વારા રખાયા છે ત્યારે સુગોમાં થી ચર્ચાથી વિગત મુજબ આ કોન્ટ્રાક્ટના મબલખના કામો ભાજપ કોંગ્રસ અને આપના કાર્ય કરો દ્વારા મીલી ભગત કરી એકબીજાના પક્ષો ભુલી કામો ની બાટણી કરી લીધો હોવાનું જાણવામ મળે છે ત્યારે લાખો કરોડો રૂૂપિયાના કામો એકબીજા પાર્ટીના માથા કાર્ય કરો એ બાટણી કરી લેતા રોષ ભભુકી ઉઠયો છે.

જેમાંય ખાસ કરીને ભાજપના સામાન્ય કર્યોમાં રોષ સાથે જવાળામુખી ફાટી નીકળ્યો હોય આના પડધા આગામી જીલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પડશે તેવુ લાગી રહ્યું છે ત્યારે આ કામેના કોન્ટ્રકટ રાખવાના મુદે અવાર નવાર ડખા માથાકુટ થતી જોવા મળે છે જો કે પછીથી સેટ થઇ જતા બધુ કરી ઠામ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *