વરસતા વરસાદમાં સ્કૂટર ઉપર યુવાનની ન્યૂડ સવારી!

રાજકોટના રાજમાર્ગ કાલાવડ રોડ ઉપર વરસતા વરસાદમાં એક યુવાન તદન નગ્ન અવસ્થામાં સ્કૂટર રાઇડ પર નીકળી પડતા લોકોને જોણુ થયું હતું. આ મહાશયના પરાક્રમનો કોઇએ…

રાજકોટના રાજમાર્ગ કાલાવડ રોડ ઉપર વરસતા વરસાદમાં એક યુવાન તદન નગ્ન અવસ્થામાં સ્કૂટર રાઇડ પર નીકળી પડતા લોકોને જોણુ થયું હતું. આ મહાશયના પરાક્રમનો કોઇએ વીડિયો ઉતારી વાયરલ કરી દેતા ભારે ચર્ચા જાગી છે. નગ્ન અવસ્થામાં સ્કુટર લઇને નીકળી પડેલો આ યુવાન માનસિક રોગી હોવાની શકયતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાથી લોકોમાં પણ આશ્ર્ચર્ય ફેલાયું છે. આ વીડિયો કોટેચા ચોક પછીના કાલાવડ રોડનો હોવાનું માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *