કોઠારિયાના સનાતન પાર્કમાં યુવાનનો ઝેરી દવા પી આપઘાત

કોઠારીયા ગામમાં ગામમા સનાતન પાર્ક ન. 3મા રહતા અને કારખાનામા નોકરો કરતા 28 વર્ષના યુવાન ઝેરી દવા પી આપઘાત કરી લેતી પરવારમાં કલ્પત સજાયા છે.…

કોઠારીયા ગામમાં ગામમા સનાતન પાર્ક ન. 3મા રહતા અને કારખાનામા નોકરો કરતા 28 વર્ષના યુવાન ઝેરી દવા પી આપઘાત કરી લેતી પરવારમાં કલ્પત સજાયા છે.

જાણવા મળ્યા મુજબ સનાતન પાક સોસાયટી-3મા રહેતા ભાગવભાઈ હસમુખભાઇ ડોબરીયા (ઉ.વ.28) નામના યુવાન ગઇકાલે ઘેર ઝેરી દવા પ5 લંતા સિાવેલ હાસ્પટલમાં ખસેડાયો હતો.

પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ થતા હ્રાસ્પટલ ચોકીના અ.જે. પરમાર જાણ કરતા આજીડમ પલસસ્ટેશનના હેડકોન્સ. તેજપાલસિહ સરવૈયાએ જરૂૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર ભાગવભાઇ બે ભાઈમા નાના અને અપરણીત હતો. તે લોખડના કારખાનામા કામ કરતો હતો. તેના પિતા કડીયા કામ કરી ગુજરાન ચલાવે છે.

બુધવાર કારખાનામા રજા હોવાથી તે રૂૂમમાં મોડ સુધી સુતો હતો. દરમિયાન તેનો પિત્રાઈ ભાઈ ઓટો બનાવવાના કામ માટ પાવડા લંવા ઘર આવ્યા ત્યાર ભાગવભાઈના રૂૂમમાં પવડા હોઇ ત્યાજતા તે બંભાન જવો જોવા મળતા અને ગ્લાસ ત્યા પડયા હોઈ તેમાંથી દવાની ગંધ આવતી હોઈ તુરત જ તેણે બીજા પરવારજનોને જાણ કરી હતી અને 108 બલાવ સારવાર માટે ખસેડયો હતો. પરંતુ સારવારમાં દમ તોડા દીધો હતો. પારવારજનોએ કહ્યુ હતુ કે ભાર્ગવત આપઘાત કરવો પડે તેવુ કોઈ કારણ નહોતુ. પોલીસ તપાસ યથાવત રાખા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *