ખંભાળિયાના પોસ રહેણાંક વિસ્તાર એવા રામનાથ સોસાયટીમાં રઘવાયા થયેલા એક ખૂંટિયાએ એક મહિલા સહિત ત્રણને ઢીંકે ચડાવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. ખંભાળિયા શહેરના રામનાથ સોસાયટીમાં એક આખલો હડકાયો થયો હતો. જેથી આ સોસાયટીમાં અફરા તફરી મચી જવા પામી હતી. જે અંગેની જાણ કરાતા અહીંની પશુ સેવા સંસ્થા એનિમલ કેર અને નગરપાલિકાના સ્ટાફ દ્વારા લાંબી જહેમત બાદ આ ખૂંટિયાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અને આ વિસ્તારના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો. (તસ્વીર: કુંજન રાડિયા)
ખંભાળિયાના પોસ વિસ્તારમાં ભૂરાટા થયેલા આખલાએ ત્રણને ઉલાળ્યા
ખંભાળિયાના પોસ રહેણાંક વિસ્તાર એવા રામનાથ સોસાયટીમાં રઘવાયા થયેલા એક ખૂંટિયાએ એક મહિલા સહિત ત્રણને ઢીંકે ચડાવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. ખંભાળિયા શહેરના રામનાથ…
