ગ્રીનલેન્ડ ચોકડી પાસે ધીમા પાણીની ફરિયાદને પગલે સોમવારે પાણીકાપ

રાજકોટ મહાનગરપાલિકાની વોટરવર્કસ શાખા (ઈસ્ટ ઝોન) દ્વારા તા. 17 ઓગસ્ટ 2026 (સોમવાર)ના રોજ વોર્ડ નં. 4ના વિસ્તારોમાં પાણી વિતરણ એક દિવસ માટે બંધ રાખવામાં આવશે.…

રાજકોટ મહાનગરપાલિકાની વોટરવર્કસ શાખા (ઈસ્ટ ઝોન) દ્વારા તા. 17 ઓગસ્ટ 2026 (સોમવાર)ના રોજ વોર્ડ નં. 4ના વિસ્તારોમાં પાણી વિતરણ એક દિવસ માટે બંધ રાખવામાં આવશે. બેડી ફિલ્ટર પ્લાન્ટથી ગ્રીનલેન્ડ પમ્પિંગ સ્ટેશન તરફની 600 મી.મી. રાઈઝિંગ મેઈન લાઈનમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે વોર્ડ નં. 4 આધારિત વિસ્તારમાં ધીમા પાણીની ફરિયાદોને ધ્યાને લઈ મેઈન લાઈનમાં 300 મી.મી. ડાયામીટરનું જોડાણ લેવાનું હોવાથી આ શટડાઉન કરવામાં આવ્યું છે.

આ કાર્ય માટે બેડી હેડવર્કસ અને ગ્રીનલેન્ડ હેડવર્કસને લાગુ વોર્ડ નં. 4 (પાર્ટ)ના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. બેડી હેડવર્કસ હેઠળના વિસ્તારોમાં વેલનાથ પરા, સાગર પાર્ક, સાઈ પાર્ક, કબીર ધામ, સ્કાય રેસીડેન્સી, રાજલક્ષ્મી, સોહમ નગર, રાધિકા પાર્ક, આર.ડી. રેસીડેન્સી, સીધી વિનાયક પાર્ક, ઓમ પાર્ક, હરી નગર, સુખસાગર પાર્ક, અર્જુન પાર્ક, શિવમ પાર્ક, બજરંગ પાર્ક, સીતારામ પાર્ક, શાંતિ બંગલો, સરદાર એવન્યુ, ઘનશ્યામ નગર, આનંદ એવન્યુ, સેટેલાઈટ પાર્ક, રાધા મીરા પાર્ક, શ્રી વાદીકા, વૈદિક વિહાર, બ્રહ્માણી પાર્ક 1-2, રામ પાર્ક, રાજ રેસીડેન્સી, ઠાકોર દ્વાર 1-2, ગુરુદેવ પાર્ક, પંચવટી સોસાયટી, વજભૂમિ રેસીડેન્સી, રિયાન રેસીડેન્સી, રાજમોતી રેસીડેન્સી, શક્તિ પાર્ક, પુષ્કરધામ રેસીડેન્સી, જયસન પાર્ક, રોયલ રેસીડેન્સી, સંગીતા પાર્ક, જય જવાન જય કિશાન સોસાયટી, ઉત્સવ પાર્ક, ધારા એવન્યુ, અંબિકા પાર્ક, હરી સાગર પાર્ક, મારુતી નંદન, યોગી પાર્ક, આનંદ પાર્ક, અભિરામ પાર્ક, તેજ રેસી., કલ્પતરુ, શિવ ધારા, સ્વસ્તિક વિલા, સિલ્વર પાર્ક, સદગુરુ પાર્ક, વિનાયક ફ્લેટ, એકતા સોસાયટી, બદરી પાર્ક, અલી કાદર પાર્ક, વંદે માતરમ પાર્ક, પરસોતમ પાર્ક, ભગવતી પરા, ગાંધી સ્મૃતિ, નંદન વન, શાંતિનગર, શિવમ પાર્ક 3, નુર રેસીડેન્સી, એ.જી. પાર્ક, નુરહાની પાર્ક, કેશવ પાર્ક, ખોડલ પાર્ક ડી, મકવાણા સોસાયટી, નકલંક પાર્ક, ગોપાલ રેસીડેન્સી, સિલ્વર પાર્ક, નંદ નગર, આરાધના પાર્ક, સોમનાથ વિલા, જાનલ પાર્ક વગેરે સામેલ છે.

ગ્રીનલેન્ડ હેડવર્કસ હેઠળના વિસ્તારોમાં મીરા પાર્ક 1, વિજ્ઞકૂટ પાર્ક, વૃંદાવન વિલા 1-2-3, ડી માટી, વિઝન સ્કૂલ, શાંતિ સદન કોમ્પ્લેક્સ, જય શક્તિ પાર્ક, વૃંદાવન પાર્ક 1-2-3, નરશી મહેતા આવાસ, ગણેશ કોમ્પ્લેક્સ, ઉધમસિંહ આવાસ, મધુવન પાર્ક, પંચવટી પાર્ક, ગોકુલ ધામ રેસીડેન્સી, તુલસી પાર્ક, શિવધારા સોસાયટી, ગુરુદેવ પાર્ક 1-2, લક્ષ્મણ પાર્ક, અંબિકા પાર્ક, શિવ પરા, એલ.જી. પાર્ક, સોમનાથ રોયલ હોમ, નિત્યમ વિલા, ભોલેનાથ રેસીડેન્સી, શિવ શક્તિ પાર્ક, શ્રીનાથ પાર્ક, રાજનગર, શિવ રંજની, રામ પાર્ક, કસ્તુરી, કિંજલ પાર્ક, ચામુંડા સોસાયટી, ભગવતી પાર્ક, આર.જે. ટી., તીર્થ, રોહિદાસ પરા, શાનદાર રેસીડેન્સી 1-2, હરિદર્શન, શ્રી બંગલો, લોકમાન્ય તિલક આવાસ, આર્ય કૃતિ, ખોડીયાર પાર્ક, રઘુવીર પાર્ક, સતનામ પાર્ક, સત્યમ પાર્ક, પંચરત્ન, જમના પાર્ક, રામાણી પાર્ક, ગંગા પાર્ક, સુખદેવ પાર્ક, જલારામ પાર્ક, અક્ષર પાર્ક, આર.કે. ગ્રીનલેન્ડ 1-2, વાલ્મીકી પાર્ક, હરસિદ્ધિ પાર્ક, તિરુપતિ પાર્ક, બાલાજી પાર્ક, ગણેશ પાર્ક 1-2, સરદાર પટેલ પાર્ક, અમૃત પાર્ક, શ્રી પાર્ક, ગાંધી વસાહત, ચામુડિયા પરા, ગણેશ નગર, લાતી પ્લોટ, ગાયત્રી ધામ, શિવાલય પાર્ક, સાહેબ પાર્ક, ખોડલ ધામ સોસાયટી, ખોડલ રાજ રોયલ હોમ, રાધે રેસીડેન્સી, નોવા, નક્ષત્ર, ખોડલ, શિવમ પાર્ક 1-2, ઓમકાર સિટી, દેવલોક પાર્ક વગેરે સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *