જિલ્લાનું અને તાલુકાનું અધિકારીઓ વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટે અવારનવાર તાલુકાના જિલ્લાના અધિકારીઓ વચ્ચે દશમયજ્ઞ કોન્ફરન્સ દ્વારા ચર્ચા વિચારણા થતી હોય છે અને મીટીંગો થતી હોય છે તાજેતરમાં રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તારીખ 23 જુલાઈના રોજ રાજકોટ જિલ્લાના તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓ સાથેની મીટીંગ કરવામાં આવેલી હતી આ મિટિંગમાં ઉપલેટા તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા ઉપલેટા તાલુકા માટે આઠ મલ્ટીપર પદ હેલ્થ વર્કર અને આઠ ફિમેલ હેલ્થ વર્કરની જગ્યાઓ ફાળવવામાં આવેલ છે.
પરંતુ આ 16 જગ્યા ને બદલે ચાર ફિમેલ હેલ્થ વર્કર અને એક મલ્ટી પર્પ જ હેલ્થ વર્કર પાંચ જગ્યાઓ જ ભરાયેલી હોય જેમને કારણે સગર્ભા મહિલાઓને સારવારમાં તકલીફ પડતી હોવાની રજૂઆત કરતા જિલ્લા વિકાસ અધિકારીને જિલ્લા આરોગ્ય અધિકારીને આ વાત ગમતી ન હોય સાચું બોલનાર અધિકારીને સજાના રૂૂપમાં ઘરે બેસાડી દેવાનો હુકમ કરતા તાલુકા કક્ષાના અધિકારીઓમાં એવો જ ચાલુ થયેલ છે કે ઉચ્ચ અધિકારીઓને સાચી વાત કેવી કે ન કહેવી સાચી વાત કહેવાની જો આ સજા મળતી હોય તે કેટલું વ્યાજબી છે આ અંગેની જાણ ઉપલેટા ધોરાજી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા ને થતા તેઓએ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારી એક ખોટો નિર્ણય કરી અધિકારીઓને અન્ય કર્યાનો જણાવી તેમાં દરમિયાનગીરી કરવા અને આ ઉપલેટા તાલુકા આરોગ્ય અધિકારીને ફરજ ફરજ કોપીનો જે ઓર્ડર કરેલ છે તે રદ કરવા ધન્યનગીરી કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખેલ છે
