પીપરટોડાની સીમમાંથી ખનીજ ચોરી ઝડપાઈ ; રૂૂ.88 લાખનો મુદ્દામાલ કબજે

જામનગર તાલુકાના પીપરટોડા ગામની સીમ માંથી પોલીસે ખનીજ ચોરી ઝડપી પાડી રૂૂ 88 લાખ નો મુદામાલ કબજે કર્યો છે. બે નંગ જે.સી.બી. તથા ચાર નંગ…

જામનગર તાલુકાના પીપરટોડા ગામની સીમ માંથી પોલીસે ખનીજ ચોરી ઝડપી પાડી રૂૂ 88 લાખ નો મુદામાલ કબજે કર્યો છે. બે નંગ જે.સી.બી. તથા ચાર નંગ ટ્રેકટર ટ્રોલી મળી કુલ રૂૂપીયા.88,00,000 નો મુદામાલ લાલપુર પોલીસે કબજે કર્યો હતો. લાલપુર પોલીસ સ્ટેશન ના પો.ઈન્સ. કે.એલ.ગળચર તથા પો.સબ ઈન્સ. એસ.પી.ગોહિલ તથા સ્ટાફ દ્રારા આ કામગીરી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *