જામ-જોધપુર પાલિકા તંત્રની દબાણ હટાવમાં દોગલી નીતિ સામે ઉપવાસ આંદોલનનો આજે બીજો દિવસ

જામ -જોધપુર નગર પાલિકા દ્વારા મીની બસસ્ટેન્ડ વિસ્તારમાં માત્ર ગરીબ માણસો નીજ રેકડી લારી ઓ હટાવી ચીફ ઓફીસરે દોગલી નીતી અખત્યાર કરી છે ત્યારે જ્યાં…

જામ -જોધપુર નગર પાલિકા દ્વારા મીની બસસ્ટેન્ડ વિસ્તારમાં માત્ર ગરીબ માણસો નીજ રેકડી લારી ઓ હટાવી ચીફ ઓફીસરે દોગલી નીતી અખત્યાર કરી છે ત્યારે જ્યાં દબાણ હટાવાયું છે તેમની જ સામે ની સાઈડમાં 100 થી 200 ફુટના છાપરા બહાર કાઢેલ છે ઉપરાંત સહકારી મંડળી બાજુ પણ દુકાનો માં છાપરા બહાર કાઢી રેકડીઓ રખાઈ છે જે રેકડી ઓ રોડ ઉપર રખાઈ છે તેમનું કોઈ દ્વારા ભાડુ પણ વસુલાય છે તેવી પણ ચર્ચા છે તેમજ શહેરમાં અનેક જગ્યાએ દબાણો ખડકાયેલ છે તોકેમ દબાણ દૂર થતા નથી શહેરમાં ભાજપના જનેતા ના અનેક જગ્યાએ શોપીંગ સેન્ટરો બીલ્ડીંગો એપાર્ટમેન્ટ ઉભા થયેલ છે. તે શું નિયમ મુજબ ઉભા કરવામાં આવ્યા છે પોતાની જાતને બાહોશ સમજતા ચીફ ઓફીસર આ લોકો ના દબાણ દુર કરવાના બદલે કેમ ઘુંટણીએ છે તે ચર્ચા નો વિષય છે જ્યારથી દબાણ હટાવની આ દોગલી નીતી અપનાઈ છે ત્યારથી નગર પાલિકાના મહિલા પ્રમુખ કેમ મૌન છે શહેરમાં ઉભા કરાયેલ કોમર્શીયલ બીલ્ડીંગો શોપિંગ સેન્ટરો ના બાંધકામના નાનકશા જેમંજુર કરવામાં આવેલ છે તે મુજબ અધિકૃત બાંધકામ છે કે કેમ તે તપાસનો વિષય છે.

ત્યારે ચર્ચાતી વિગત મુજબગરીબ લારી ગલ્લા વાળાઓ સામે ભાજપના એક નેતાને દુખ્યુ માથુ અને કુટ્યુ પેટ જેવો ધાટ સર્જાયો છે ત્યારે આ જે લારી ગલ્લાઓ નું દબાણ હટાવાયુ છે તે ધધાર્થીઓ નાના સામાન્યસમાજ માંથી હોઈ રેકડીઓ હટાવતા આ બધા ની રોજી રોટી નેનિર્વાહ કરવો મુશ્કેલ થઈ પડ્યો છે જેમને લઈ જામજોધપુર ના જાગૃત નાગરિકો દબાણ તેમજ દબાણ હતાપના ભોગ ગ્રસ્તો ઉપવાસ ઉપર બેઠા છે ઉપવાસ નો આજે બીજો. દીવસ છે ત્યારે શહેરમાં છેલ્લા એક મહિના થી નગર પાલિકાની દબાણ હટાવનેવહાલા દવલાની નીતી ની ચર્ચા થઈ રહી છે ત્યારેનગર પાલિકા મહિલા પ્રમુખ કંચન બેન ગોસ્વામી ધારાસભ્ય હેમતભાઈ ખવાનું કોઈ નિવેદન કેમ સામે નથી આવતું અવાર નવાર ખેડૂતો તેમજ રોડ રસ્તે રેલી ઓ કાઢતા ધારાસભ્ય ગરીબ રેકડી ધારકોના મુદે કેમ મોન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *