યાર્ડમાં પોલીસ દ્વારા 1000 હેલમેટનું નિ:શુલ્ક વિતરણ

રાજકોટના લોકોની સુરક્ષા અને સલામતી ને ધ્યાને લઈ રાજકોટ પોલીસ તંત્ર દ્વારા માર્કેટિંગ યાર્ડ બેડી ખાતે વિનામૂલ્યે હેલમેટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ…

રાજકોટના લોકોની સુરક્ષા અને સલામતી ને ધ્યાને લઈ રાજકોટ પોલીસ તંત્ર દ્વારા માર્કેટિંગ યાર્ડ બેડી ખાતે વિનામૂલ્યે હેલમેટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કમિશનર ડી.સી.પી. ટ્રાફિક પોલીસ તથા પોલીસ તંત્ર ના અન્ય અધિકારી અને ચેરમેન/ડિરેક્ટરશ્રી/સેક્રેટરી તથા અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ લોકોને જાગૃત કરવા માંટે અંદાજે 1000 નંગ જેટલા હેલમેટનું મજુરભાઈ/ ખેડૂતભાઈઓ/ વેપારીભાઈઓ/કમિશન એજન્ટભાઈઓને વિનામૂલ્યે હેલમેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *