જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે ચાલુ વરસ્તા વરસાદે પણ ડિમોલેસનની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી, અને 4,000 ફૂટ જેટલી જગ્યામાં ખડકી દેવાયેલું ચાર માળ વાળું એક બિલ્ડીંગ કે જેને તોડી પાડવા માટેની કાર્યવાહી વરસતા વરસાદે પણ ચાલુ રાખવામાં આવી હતી. ગઈકાલે સાંજથી એસ્ટેટ શાખા ની ટુકડી પહોંચી ગઈ હતી, અને રાત્રિના 11.30 વાગ્યા સુધી ચાલુ રાખી હતી, ત્યારબાદ આજે વહેલી સવારથી ફરીથી પાડતોડ નું કાર્ય ધરવામાં આવી રહ્યું છે, અને મહાનગરપાલિકા ની દબાણ વાળી જગ્યા ખુલ્લી કરાવવા માટેની પ્રક્રિયા ચાલુ રખાઇ છે. એસ્ટેટ શાખા ની ટીમ આ કાર્યવાહી વરસતા વરસાદે પણ કરી રહી છે.
એસ્ટેટ શાખાની ટીમ દ્વારા ચાલુ વરસાદે ચાર માળનું બિલ્ડિંગ તોડી પાડવા કાર્યવાહી
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે ચાલુ વરસ્તા વરસાદે પણ ડિમોલેસનની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી, અને 4,000 ફૂટ જેટલી જગ્યામાં ખડકી દેવાયેલું ચાર માળ વાળું એક…
