લોઢવા ગામે હડકાયા શ્ર્વાનનો આતંક, 10 લોકોને બટકા ભર્યા

10 થી વધુ પશુઓને પણ કરડવાના બનાવ સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામ વાડી વિસ્તારમાં હડકાયા કુતરા એ આંતક મચાવીયો ટોળાવાવ ઉંબરીઆઈ સીમ તથા મુળતળાવના વાડી વિસ્તાર…

10 થી વધુ પશુઓને પણ કરડવાના બનાવ

સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામ વાડી વિસ્તારમાં હડકાયા કુતરા એ આંતક મચાવીયો ટોળાવાવ ઉંબરીઆઈ સીમ તથા મુળતળાવના વાડી વિસ્તાર હડકાયા કૂતરા દ્વારા 10 થી વધુ લોકોને કરડવાના બનાવ બનીયા છે. તથા 10 થી વધુ પશુઓને કરડવાના બનાવ બનતા વાડી વિસ્તારમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે. માણસો તો દવાખાને હડકવાના ઈન્જેકશનો લઈ લીધા છે. પરંતુ પશુ માટે પશુપાલન ખાતુ તાત્કાલીક પગલાં ભરીને પશુને પણ સારવાર આપે તેવી માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *