આતંકવાદની નનામી…

કાશ્મીરમાં આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓના કરેલા નરસંહાર સામે દેશભરમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ આતંકવાદના રાક્ષસ સામે આક્રોશ પૂર્ણ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.…

કાશ્મીરમાં આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓના કરેલા નરસંહાર સામે દેશભરમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ આતંકવાદના રાક્ષસ સામે આક્રોશ પૂર્ણ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. ગઈકાલે હિંદુ સંગઠનો દ્વારા શહેરના હોસ્પિટલ ચોકથી બહુમાળી ભવન ચોક સુધી સુત્રોચ્ચાર સાથે આતંકવાદની નનામી કાઢવામાં આવી હતી. (તસ્વીર : મુકેશ રાઠોડ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *