બગસરામાં બેકાબૂ કાર બસ ડેપોમાં ઘુસી પલટી

  બગસરા જેતપુર રોડ આવાસ પાસે પુરફાટ ઝડપે આવતી કાર બે કાબુ થતા આવાસના બસ સ્ટેન્ડ ની અંદર ઘૂસી ને બસ સ્ટેન્ડની અંદર બેઠેલા લોકોનું…

 

બગસરા જેતપુર રોડ આવાસ પાસે પુરફાટ ઝડપે આવતી કાર બે કાબુ થતા આવાસના બસ સ્ટેન્ડ ની અંદર ઘૂસી ને બસ સ્ટેન્ડની અંદર બેઠેલા લોકોનું ચમત્કારી બચાવો થયો હતો તેમ જ બાજુમાં ઘોડી મારીને બ્લેન્ડર ગાડી માથે ચડી જતા સ્પ્લેન્ડર દબાઈ ગયું હતું અને આસપાસ ના લોકોનો ચમત્કારી બચાવ થયો હતો જ્યારે આ જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

મળતી માહિતી મુજબ બગસરા જેતપુર રોડ આવાસ પાસે આવેલ બસ સ્ટેન્ડમાં રોડ ઉપરથી ફોરપાટ ઝડપે ફોરવીલ ગાડી નંબર J 03 JL 9972 ફોરવીલ ગાડીએ ઘોડી મારેલ સ્પ્લેન્ડર GJ14 BB7815. ની સાથે ધડાકાભેર અથડાતા બસ સ્ટેન્ડ તથા મોટરસાયકલની નુકસાન થયેલ છે જ્યારે ચલાવનાર ડ્રાઇવરને ચમત્કારી બચાવ થયો હતો તેમજ બસ સ્ટેન્ડ ની અંદર બેઠેલા લોકોનો પણ ચમત્કારી બચાવ થયો હતો આ જોવા માટે લોકોના ટોળેટોળા ઊંડી પડ્યા હતા પરંતુ પોલીસ તે ઘટનામાં ફરકી પણ ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *