તાજેતરમાં ગુજરાતના મહિસાગર જિલ્લાના કલેકટર નેહાકુમારી દ્વારા એસ.સી.-એસ.ટી. સમાજના વર્ગ વિશે અપમાનિત શબ્દોનો ઉપયોગ અને સાથે વકીલો વિશે અપશબ્દો બોલવાના આરોપ મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ નારાજગી વ્યકત કરી હતી. આ ઘટનામાં રાજકોટમાં રહેતા એસ.સી.-એસ.ટી. સમાજના લોકો દ્વારા માલવીયાનગર પોલીસ મથકમાં અરજી કરી હતી અને રોષ ઠાલવતા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આઇએએસ નેહાકુમારી વિરૂદ્ધ ફરીયાદ નોંધવામાં આવે.
માલવિયા પોલીસ મથકમાં મહિસાગરના કલેકટર નેહાકુમારી વિરૂદ્ધ અરજી
તાજેતરમાં ગુજરાતના મહિસાગર જિલ્લાના કલેકટર નેહાકુમારી દ્વારા એસ.સી.-એસ.ટી. સમાજના વર્ગ વિશે અપમાનિત શબ્દોનો ઉપયોગ અને સાથે વકીલો વિશે અપશબ્દો બોલવાના આરોપ મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ…
