કોટડાસાંગાણીના સાઢવાયા ગામે ગૌશાળામાં ગાયોના મોત બાદ લેવાયેલા ખોળના સેમ્પલ રિપોર્ટમાં ઘટસ્ફોટ
કોટડાસાંગાણી તાલુકાના સાઢવાયા ગામે ગૌવશાળામાં 400 જેવી ગાયોની. સંખ્યા ગૌશાળામાં ચલાવામા આવે છે જેમાં ગાયોને ગોંડલ થી રાધે એગ્રી ઓઇલ મીલમાથી પરેશ ભાઈ પડારીયા યે 30 ગુણી ગોળ આપવામાં આવેલ હતો સાઢવાયા રામગર ગૌશાળા ટ્રસ્ટ સંચાલિત ને મોકલવા મા આવેલ હતો અને તે મગફળીનો ખોળ ખવડાવવામાં આવેલ હતો જેમાં ખોળમા ફુગ આવેલ છે છતા પણ આવો ખાધા ખોળ મોકલવામા આવેલ જે ખોળનું શેપલ લેબોટરીમાં ગોવા મોકલવામાં આવેલ હતું.
તે લેબોરેટરી રિપોર્ટ ખોડમા ફુગ આવેલ અને પોજેટી આવેલ રિપોર્ટમાં જે કોડ ખોડ ખાવાથી ગાયુના મુત્યુ પામેલ છે તેવો રિપોર્ટ આવેલ છે અને અન્ય પણ રિપોર્ટો એસેફલ રિપોર્ટ બાકી છે. જે રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે જે રિપોર્ટમાં પોઝિટિવ આવશે તો કાર્યવાહી કરવામાં આવશે હજી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી શું ખરેખર હકીકત તંત્ર કોઈ દબાવવા માંગે છે કે ઉજાગર કરવામાં આવશે અને જે દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તે પણ એક લોકોમાં ચર્ચા રહ્યું છે ખરેખર આવી બધી મોટી ઘટના સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રતાધાટ થયેલ છેપછી ગાયોને કલાકો પછી ભારે અસર થયેલ હતી.
તાત્કાલિક રાજકોટ જિલ્લા પશુપાલન વિભાગમાંથી ડોક્ટરોની ટીમ ઘટના પહોંચી ગયેલ અને ગાયુંને સારવાર આપવાનો શરૂૂ કરી દેવામાં આવેલ હતી સારવાર દરમિયાન મૃત્યુ પામેલ તેમાંથી 80 ગાયોના મુત્યુ થયેલ હતા જેમાં જે ગાયો મુત્યુ પામેલ તે ગાયોને પીએમ કરવામાં આવેલ અને જે પીએમમાં રિપોર્ટ આવેલ પોજેટી આવેલ છે અને મગફળીના ખોડ ખાધા પછી ગાયોને ઝેર અસર થઈ હતી અને એક પછી એક ગાયોના મુત્યુ થવા લાગેલ અને ભારે હડકમ મચી જવા પામી હતી અને તંત્ર દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી હતી અને મગફળીનો ખોળના સેમ્પલ લેવામાં આવેલ હતા અને લેબોરેટરીમા મોકલવામા આવેલ હતા અને લેબોરેટરીમા મગફળીના ખોળ ખાધા પછી ગાયોને ઝેર અસર થઈ હતી તેઓ રીપોર્ટમાં આવેલ જણાવવામાં આવ્યું છે અને ઓઇલ મીલમાથી પરેશ ભાઈ પડારીયા સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે તેવી લોખ મુખે ચર્ચા રહ્યું છે અને છતાં મગફળીનો ખોળ ફુગ જેવો ખવડાવવામાં આવેલ તો શું ગૈવ શાળા સંચાલક ને આવી ખબર પડતી નથી કે ગાયોને મગફળીનો ફુગ જેવો ખોળ ખવડાવવામાં આવેલ હતો તે ગાયોને મગફળીનો ખોળ ફુગ જેવો અપાતો નથી શું ગાયોના ઈરાદા પૂર્વક મગફળીનો ખોળ ખવડાવવામાં આવેલ હતો.
ખરેખર ગૌશાળા ટ્રસ્ટ સંચાલિત સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આવી ધટના બની છતા પણ સંચાલક ખોળ કોણે મોકલ છે તેવું છુપાવવા આવેલ હતું શું ખોળ મોકલના છાવરવામા આવે છે તેવું લાગી રહ્યું છે શું તંત્ર દ્વારા શું કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો સવાલ ઊભો થઈ રહ્યો છે ફરીથી આવો બનાવ ન બને તેવી તંત્ર દ્વારા કારજી રાખવી પડશે આવી મોટી ધટના બની 80 જેવી ગાયોના મૃત્યુ થયેલ હોય તેના સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રત્યા ધાટ થયેલ છે હવે શું કાર્યવાહી કરવામાં આવશે તેવી લોકમાં ચર્ચા રહ્યું છે.
