પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા અને ગંદકી કરતા વધુ 68 વેપારીને દંડ

મનપાના સોલીડ વેસ્ટ વિભાગે રૂા.22 હજારનો વહીવટી ચાર્જ વસુલ્યો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 02/09/2025 થી 04/09/2025 એમ કુલ 03…

મનપાના સોલીડ વેસ્ટ વિભાગે રૂા.22 હજારનો વહીવટી ચાર્જ વસુલ્યો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 02/09/2025 થી 04/09/2025 એમ કુલ 03 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા. 02/09/2025 થી 04/09/2025 એમ કુલ 03 દિવસ દરમ્યાન ત્રણેય ઝોનમાંથી કુલ 86 આસામીઓ પાસેથી રૂૂ 22000/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્પેા નાકટર/ સેનેટરી સબ ઇન્પે ા્ંકટર દ્રારા કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *