વેરાવળ તાલુકામાં બિનઅધિકૃત વહન બદલ 4 વાહનની અટકાયત

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા વેરાવળ તાલુકામાં સઘન તપાસ હાથ ધરાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા સઘન તપાસ…

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા વેરાવળ તાલુકામાં સઘન તપાસ હાથ ધરાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરી કુલ 04 વાહનને બિનઅધિકૃત રીતે વહન બદલ અટકાયત કરવામાં આવી હતી. બિનઅધિકૃત રીતે વહન બદલ નિયમો અનુસાર રૂૂ.2.36 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *