ડીકે ગૃહ ઉદ્યોગમાંથી 175 કિલો વાસી ફ્રાઈમ્સનો નાશ

ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગોંડલ ચોકડી થી માધાપર ચોકડી તથા સંત કબીર રોડ થી પ્રધ્યુમન પાર્ક ગેટ સુધીના વિસ્તારમાં…

ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગોંડલ ચોકડી થી માધાપર ચોકડી તથા સંત કબીર રોડ થી પ્રધ્યુમન પાર્ક ગેટ સુધીના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 16 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 09 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ.

તેમજ ખાધ્યચીજોના કુલ 12 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.ફૂડ વિભાગ દ્વારા (01)મનોહર કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)શરણેશ્વર રેસ્ટોરેન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)શિવ ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)અક્ષર ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)મહિરાજ કાઠિયાવાડી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)ત્રિલોક નાસ્તા સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)શ્રી વાસંગી ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)જય ખોડલ ડીલકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)ખેતલાઆપા ટી સ્ટોલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (10)ભગવતી સોડા શોપ (11)બજરંગ પાણીપૂરી (12)ભેરુનાથ પાણીપુરી (13)બાલાજી પાન કોલ્ડ્રિંક્સ (14)શક્તિ સહયોગ પાન (15)સતી સાગર કોલ્ડ્રિંક્સ (16)સતી સાગર સેલ્સ એજન્સીની ચકાસણી કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *