ન્યૂજર્સીની ભયાનક આગમાં 15,000 એકર જમીન તબાહ

ન્યૂજર્સીના ઇતિહાસમાં સૌથી ભયંકર જંગલી આગના કારણે 15 હજારથી વધુ એકર જમીન ખાખ થઇ ગઇ છે. હજારો લોકોનું સ્થળાંત કરવામાં આવ્યું છે. અગ્નિશમન દળો આ…

ન્યૂજર્સીના ઇતિહાસમાં સૌથી ભયંકર જંગલી આગના કારણે 15 હજારથી વધુ એકર જમીન ખાખ થઇ ગઇ છે. હજારો લોકોનું સ્થળાંત કરવામાં આવ્યું છે. અગ્નિશમન દળો આ ભયાવહ આગને કાબુમાં લેવા સતત પ્રયત્નો કરી રહ્યા છે. 2007 પછીની રાજયની આ સૌથી મોટી આગ લગાવવાનો આરોપ એક કિશોર પર મૂકવામાં આવ્યો છે. તસવીરોમાં આગના કારણે સર્જાયેલી ખાનાખરાબી અને આગ ઓલવવાના પ્રયાસો નજરે પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *