હિમાલયન રાજયો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષાના કારણે સર્વત્ર સફેદ ચાદર છવાઇ ગઇ છે. અનેક રસ્તાઓ બંધ થઇ ગયા છે. વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઇ જવાથી પ્રવાસીઓ અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. પવિત્ર યાત્રાસ્થળો બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી, હિમકુંડ સહિત વગેરેમાં પણ સર્વત્ર બરફના ઢગલાં જોવા મળી રહ્યા છે જે તસવીરોમાં નજરે પડે છે.
હિમાલયન રાજ્યોમાં સફેદ બરફની ચાદર છવાઇ
હિમાલયન રાજયો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષાના કારણે સર્વત્ર સફેદ ચાદર છવાઇ ગઇ છે. અનેક રસ્તાઓ બંધ થઇ ગયા છે. વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઇ જવાથી…
