લાસ વેગાસમાં કન્ઝયુમર ઇલેકટ્રોનિકસ શો ફ્રેશ ટેકની જમાવટ

લાસ વેગાસના નેવાડામાં 2025 ક્ધઝયુમર ઇલેકટ્રોનિકસ શો ફ્રેશ ટેકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જેની તસવીરોમાં ટૂલ્સ બૂથ પર સહાયક અથવા માર્ગદર્શક તરીક કાર્યરત રોબોટ્સ, ઓટો…

લાસ વેગાસના નેવાડામાં 2025 ક્ધઝયુમર ઇલેકટ્રોનિકસ શો ફ્રેશ ટેકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જેની તસવીરોમાં ટૂલ્સ બૂથ પર સહાયક અથવા માર્ગદર્શક તરીક કાર્યરત રોબોટ્સ, ઓટો નોમસ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રિયલ ઇન્સ્પકશન માટેનો રોબોટ ડોગ, એઆઇ રોબોટિક પાલતું ઉંદર, ગિટાર વગાડતો રોબો, ઇલેક્ટ્રિક ચમચી સહિત તસવીરોમાં નજરે પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *