ઇટાલીમાં નારંગીથી ધૂળેટી રમવાની પરંપરા

વિશ્ર્વના ઘણા દેશોમાં ધૂળેટી જેવો તહેવાર ઉજવવામાં આવે છે. યુરોપમાં આવેલ ઇટાલીના ઉત્તરીય ભાગમાં ઇવરિયા શહેરમાં એકબીજા પર નારંગીઓ ફેંકીને ધૂળેટી જેવો તહેવાર ઉજવવામાં આવે…

વિશ્ર્વના ઘણા દેશોમાં ધૂળેટી જેવો તહેવાર ઉજવવામાં આવે છે. યુરોપમાં આવેલ ઇટાલીના ઉત્તરીય ભાગમાં ઇવરિયા શહેરમાં એકબીજા પર નારંગીઓ ફેંકીને ધૂળેટી જેવો તહેવાર ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં ભાગ લેતા લોકો પરંપરાગત ગાર્ડ જેવો પોષાક પહેરીને આવે છે અને હર્ષોલ્લાસથી એકબીજા પર નારંગીઓ ફેંકી પર્વ માણે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *