ચૂંટણી પંચ દ્વારા સર અંતર્ગત મતદાર સુધારણા યાદી કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિઓ આચરવામાં આવી રહી હોવાનો ગંભીર આક્ષેપ રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે, ત્યારે મત ચોરનો વરઘોડો બેનર હેઠળ ભાવનગર કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થઈને ગધેડા પર વોટચોરનો વરઘોડો લઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.
ગધેડા પર ‘વોટચોર’ની યાત્રા
ચૂંટણી પંચ દ્વારા સર અંતર્ગત મતદાર સુધારણા યાદી કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિઓ આચરવામાં આવી રહી હોવાનો ગંભીર આક્ષેપ રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા…
