વિશ્ર્વમાં થતી ગ્લોબલ વોમીંગની અસરથી રોગપ્રતિકારક શક્તિ ઘટી છે

  અહીંના ડો. બી. પી. નિર્મળ છેલ્લા 3પ વર્ષથી નિ:સંતાનપણુ અને લીવરનાં રોગો માટે સંશોધન કરી રહયા છે ડો. બી. પી. નિર્મળે જણાવ્યુ છે કે…

 

અહીંના ડો. બી. પી. નિર્મળ છેલ્લા 3પ વર્ષથી નિ:સંતાનપણુ અને લીવરનાં રોગો માટે સંશોધન કરી રહયા છે ડો. બી. પી. નિર્મળે જણાવ્યુ છે કે હાલનાં સમયમા દેશ અને દુનિયામા ગ્લોબલ વોમિંગના કારણો પર્યાવરણીય અનેક ફેરફરો થઇ રહયા છે જેની માઠી અસર માનવ જીવન અને સમગ્ર સૃષ્ટિ પર થઇ રહી છે.

ગ્લોબલ વોમિંગના કારણે માનવીની રોગ પ્રતિકારક શકિત ઘટી રહી છે. માનવી ઉપરાંત અને સૃષ્ટિને પણ આ ગ્લોબલ વોમિંગની માઠી અસર થઇ રહી છે.

હાલમા નિ:સંતાનપણા માટે અનેક સમસ્યાઓ છે જેમા ગ્લોબલ વોમિંગ ફાસ્ટ ફુડ, પર્યાવરણ અને ખરાબ થઇ રહેલુ પર્યાવરણ વગેરે મુજબ ભાગ ભજવે છે. આવી સ્થિતીમા આપવી રોગ પ્રતિકારક શકિત ઘટી રહી છે.છેલ્લા ર0 વર્ષની સ્થિતી જોતા પરિસ્થિતી બગડતી જાય છે જે દવાઓ ર0 વર્ષ પહેલા કામ કરતી તે ર0 વર્ષ થયા આપણા શરીરમા જે ખોરાક જાય છે તેમા કેટલુ ઝેર છે તે આપણે જાણતા નથી અને જીભને ગમે તેવા ખોરાક આપણે દાબ્યા રાખીએ છીએ પછી તેમા કોઇ સત્ય શકિત કે પોષણ તત્વ હોય કે ન હોય જેવી રોગ પ્રતિકારક શકિત ઘટે છે.અત્યારે એક અમેરીકન સંશોધન કહે છે કે આગામી સમયમા બાળકો કેમ પેદા કરવા એ એક મોટી સમસ્યા બની જશે અમુક સમયે દવા પણ લાગુ પડતી નથી.હાલના સમયમા આપણે મતલબ કે નાણા ભેગા કરવામા આપણે આપણા સ્વાસ્થ્યનુ વિચારતા નથી જેથી કયારે શુ થાય એ નકકી નથી બીજુ એ કે સત્ય કોઇને સ્વીકારવુ ગમતુ નથી.

આપણામા જાતિમતા ઘટી રહી છે યુરોપની વાત કરી એ તો ત્યા કામ કરતો એન્જીનીયર ગાડીમાથી નીચે ઉતરવા તૈયાર નથી.

હું આપણા દેશ ભારત માતા માટે કંઇક કરવા માગુ છે. તમે મારી વાત સાંભળો મારે દેશના હિત માટે કંઇક કરવુ છે. વર્તમાન પત્રો અને દેશવાસીઓ સમક્ષ મુકે તો મને દેશ માટે કંઇક કર્યાનો ર્ગવ સાથે આનંદ થશે. ત્યારે વડાપ્રધાન, મુખ્યમંત્રી અને કેન્દ્રીયમંત્રી મનસુખભાઇ પટેલ લેખીત રજુઆત કરેલ તેમ ડો. નિર્મળે જણાવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *