સિને જગતના જાણીતા સિનેમાકોન 2025 ના એવોર્ડની તાજેતરમાં જાહેરાત કરવામાં આવી. જેમાં વિખ્યાત કલાકારો મેંનિગ ટાટમ, લિન્ડસે લોહાન, વેલેરી મેકોન, ટુમોરો વગેરેને વિવિધ એવોર્ડ થકી સન્માનવામાં આવ્યા હતા. આ જાજરમાન કાર્યક્રમ લાસ વેગાસના નેવાડામાં સીઝર્સ પેલેસ ખાતે ઓમ્નિયા નાઇટ ક્લબ ખાતે યોજવામાં આવ્યો હતો.
સિનેમાકોન-2025ના એવોર્ડ વિતરણની જાજરમાન સેરેમની સંપન્ન
સિને જગતના જાણીતા સિનેમાકોન 2025 ના એવોર્ડની તાજેતરમાં જાહેરાત કરવામાં આવી. જેમાં વિખ્યાત કલાકારો મેંનિગ ટાટમ, લિન્ડસે લોહાન, વેલેરી મેકોન, ટુમોરો વગેરેને વિવિધ એવોર્ડ થકી…
