રાષ્ટ્રીય10 months ago
મિઝોરમ સત્તા પરિવર્તનના સંકેત, ZPMને મળી બહુમતી, MNF અને કોંગ્રેસ પાછળ
ઉત્તર-પૂર્વીય રાજ્ય મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. રાજ્યની 40 વિધાનસભા બેઠકો પર 7 નવેમ્બરે મતદાન થયું હતું. અહીં 78.40 ટકા મતદાન નોંધાયું...