રાષ્ટ્રીય9 months ago
યેદિયુરપ્પા સરકારમાં 40,000 કરોડનાં કોવિડ કૌભાંડનો પર્દાફાસ કરવા ભાજપ ધારાસભ્યની ધમકી
વિજયપુરાના અસંતુષ્ટ બીજેપી ધારાસભ્યએ કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પા પર પ્રહારો કર્યા.એક બાદ એક રાજ્યમાં ભાજપમાં બળવાખોરી ચરમસીમાએ પહોંચી રહી છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં...