ગુજરાત1 month ago
સાબરમતીમાં દશામાની મૂર્તિ પધરાવતા 5 ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યા
ગાંધીનગરના સેક્ટર-30 નજીક અમદાવાદથી ટેમ્પામાં મૂર્તિ પધરાવવા આવ્યા હતાં, બાર વર્ષની કિશોરીને બચાવવા ચાર લોકો નદીમાં કુદ્યા ગુજરાતમાં ફરી ગોઝારી ઘટના બની છે. આજે વહેલી સવારે...