રાલ્ફ લોેરેનના મેનહટન ગેલેરીમાં રોમેન્ટિક સેલ કલેકશનમાં આધુનિકતા સાથે કલાતીત લાવણ્યની ઝલક જોવા મળી હતી. જેમાં વિન્ટેજ કાર સંગ્રહ, લેધરનો કલાસિક સંગ્રહ, નરમ કાશ્મીરી જેકેટસ…
View More રાલ્ફ લોરેન મેનહટન ગેલેરીનું અદ્ભૂત કલેક્શનWorld News
પંજાબમાં 14 હુમલાનો આરોપી પાસિયાની અમેરિકામાં ધરપકડ
અમેરિકા સ્થિત આતંકવાદી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાની યુએસ ઈમિગ્રેશન વિભાગે ધરપકડ કરી છે. તે છેલ્લા છ મહિનામાં પંજાબમાં 14 આતંકવાદી હુમલા માટે જવાબદાર હોવાનું…
View More પંજાબમાં 14 હુમલાનો આરોપી પાસિયાની અમેરિકામાં ધરપકડવિશ્ર્વની ટોચની 100 હોસ્પિટલોમાં દિલ્હીની એઇમ્સનો પણ સમાવેશ
ન્યૂઝવીક અને સ્ટેટિસ્ટા દ્વારા તેમના પવર્લ્ડ્સ બેસ્ટ હોસ્પિટલ્સ 2025થ રિપોર્ટમાં નવી દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઆઈએમએસ) ને વિશ્વની 97મી શ્રેષ્ઠ હોસ્પિટલનો ક્રમાંક…
View More વિશ્ર્વની ટોચની 100 હોસ્પિટલોમાં દિલ્હીની એઇમ્સનો પણ સમાવેશPM મોદીએ એલોન મસ્ક સાથે કરી વાતચીત, ટેકનોલોજી અને નવીનતા પર થઇ ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે (૧૮ એપ્રિલ) ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક સાથે વાત કરી. તેમણે આ અંગેની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે.…
View More PM મોદીએ એલોન મસ્ક સાથે કરી વાતચીત, ટેકનોલોજી અને નવીનતા પર થઇ ચર્ચાઅમેરિકાની ફ્લોરિડા યુનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબારમાં બેનાં મોત
ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં ગઇકાલે એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં બેના મોત થયા હતા અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં…
View More અમેરિકાની ફ્લોરિડા યુનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબારમાં બેનાં મોતગાઝામાં ખમૈયા કરો, તમામ બંધકને છોડી મૂકીશું: ઈઝરાયેલ પાસે રહેમની ભીખ માગતું હમાસ
ઇઝરાયેલની ઝડપી કાર્યવાહીને કારણે હમાસનું મનોબળ ડગમગતું જણાય છે. એક મહત્વપૂર્ણ જાહેરાતમાં, આ કટ્ટરપંથી પેલેસ્ટાઈન સંગઠને કહ્યું છે કે તે ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને…
View More ગાઝામાં ખમૈયા કરો, તમામ બંધકને છોડી મૂકીશું: ઈઝરાયેલ પાસે રહેમની ભીખ માગતું હમાસઅમેરિકા વિશ્ર્વનો શક્તિશાળી દેશ, ભારત 4થા નંબરે
ગ્લોબલ પાવર ઇન્ડેક્સમાં યુકે, ફ્રાંસ, જાપાન ભારતથી પાછળ: પાકિસ્તાન ટોપ ટેનમાંથી બહાર ગ્લોબલ ફાયર પાવર (GFP) રિપોર્ટ 2025 અનુસાર અમેરિકા સૌથી વધુ તાકાતવાર દેશોની યાદીમાં…
View More અમેરિકા વિશ્ર્વનો શક્તિશાળી દેશ, ભારત 4થા નંબરેવિશ્ર્વભરમાં દુર્લભ પ્રાણીઓની ગેરકાયદે હેરાફેરી
પોતાના શોખ અથવા લાભ માટે વિવિધ પ્રાણીઓ ઉપર અત્યાચાર ગુજારવાનો સીલસીલો માનવજાત માટે નવો નથી. ચિપ ક્ધટેનરમાં કિંગ ક્રોબાથી લઇને પાણીની બોટલોમાં કોકાટુ, અને ડ્રેસ…
View More વિશ્ર્વભરમાં દુર્લભ પ્રાણીઓની ગેરકાયદે હેરાફેરીઅમેરિકન નાગરિકે ચાકૂની અણીએ વિમાન હાઈજેક કર્યું, મુસાફરે ગોળી મારતાં હુમલાખોરનું મોત, 3 ઈજાગ્રસ્ત
એક અમેરિકન નાગરિકે ગુરૂવારે એટલે કે ગઈ કાલે ચાકૂની અણીએબેલીઝમાં ટ્રોપિક એરના એક નાના વિમાનને હાઇજેક કર્યું હતું. હુમલાખોરે ત્રણ લોકોને ચાકુથી ઈજાગ્રસ્ત કર્યા…
View More અમેરિકન નાગરિકે ચાકૂની અણીએ વિમાન હાઈજેક કર્યું, મુસાફરે ગોળી મારતાં હુમલાખોરનું મોત, 3 ઈજાગ્રસ્ત‘દરેક દેશને મળીશું, ચીન સાથે પણ મોટી ડીલ કરીશું…’ તણાવ વચ્ચે ટ્રમ્પે આપ્યા સારા સંકેત
વૈશ્વિક વેપાર તણાવ વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન સાથે એક મોટી ડીલ કરી શકે છે. તેમણે આના સંકેતો આપ્યા છે. ટ્રમ્પે કહ્યું કે…
View More ‘દરેક દેશને મળીશું, ચીન સાથે પણ મોટી ડીલ કરીશું…’ તણાવ વચ્ચે ટ્રમ્પે આપ્યા સારા સંકેત