ગુજરાત1 month ago
પરિપત્ર કે ચેતવણી: મહિલા તબીબોને એકાંતમાં નહીં રહેવા સલાહ!
ગાંધીનગર GMERSના અધ્યક્ષ દ્વારા કરાયેલા પરિપત્રથી નવો વિવાદ, સત્તાધીશો જવાબદારીથી ભાગતા હોવાના છાત્રોના આક્ષેપ કોલકત્તા રેપ વીથ મર્ડરના પડઘા ગુજરાતમાં પડ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર...