ગુજરાત3 weeks ago
મેદાનના મેળામાં પ્રવેશદ્વાર તૂટી પડતાં મહિલા ઇજાગ્રસ્ત બની
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં લોકમેળાનું આયોજન કરાયું છે, અને જન્માષ્ટમીના તહેવારના દિવસે સાંજે 5.30 વાગ્યાના અરસામાં ભારે પવન સાથેના વરસાદના કારણે એક લોખંડનો ગેઇટ એકાએક...