પશ્ચિમ બંગાળના રાજકારણમાં જેમની ગણતરી ’ચાણક્ય’ તરીકે થતી હતી, તેવા કદાવર નેતા અને પૂર્વ રેલ મંત્રી મુકુલ રોયનું નિધન થયું છે. પક્ષ પલટા અને સંગઠન…
View More બંગાળના રાજકારણના ‘ચાણકય’ પૂર્વ રેલવે મંત્રી મુકુલ રોયનું નિધનwest bengal
ચૂંટણી નિકટ આવતા મમતાએ બેકારો-ખેડૂતોને શરૂ કરી લ્હાણી
બેરોજગારોને દર મહિને રૂા.1500 અને કિસાનોને દર મહિને રૂા.4000 આપવાનો એપ્રિલથી અમલ પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ…
View More ચૂંટણી નિકટ આવતા મમતાએ બેકારો-ખેડૂતોને શરૂ કરી લ્હાણીપ.બંગાળમાં આગની ઘટનામાં 27ના મોતની આશંકા
પશ્ચિમ બંગાળના નાઝીરાબાદમાં આવેલી મોમો ફેક્ટરીના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 27 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં…
View More પ.બંગાળમાં આગની ઘટનામાં 27ના મોતની આશંકાપશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસની દસ્તક!! બે નર્સમાં જોવા મળ્યા લક્ષણો, કેન્દ્રએ તાબડતોબ ટીમ મોકલી
પશ્ચિમ બંગાળમાં નિપાહ વાઈરસના બે શંકાસ્પદ કેસના કારણે હડકંપ મચ્યો છે. આ બંને દર્દીઓ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના બારાસાતની એક ખાનગી હોસ્પિટલમાં…
View More પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસની દસ્તક!! બે નર્સમાં જોવા મળ્યા લક્ષણો, કેન્દ્રએ તાબડતોબ ટીમ મોકલીકોલકાતાની I-PAC કંપનીમાં EDએ દરોડા પાડતા CM મમતા બેનર્જી ભડક્યાં
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં IPAC વડા પ્રતીક જૈનના નિવાસસ્થાન અને કાર્યાલય પર EDએ દરોડા પાડતા રાજકીય ઉથલપાથલ મચી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીની જૈનના નિવાસસ્થાનની…
View More કોલકાતાની I-PAC કંપનીમાં EDએ દરોડા પાડતા CM મમતા બેનર્જી ભડક્યાંમતદારયાદીમાંથી નામ નીકળી જાય તો છરી-ચાકુ તૈયાર રાખો
મમતાના SIRની પ્રક્રિયા પર આકરા પ્રહારો પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં મતદારયાદીઓની ચાલી રહેલી સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પર આકરા…
View More મતદારયાદીમાંથી નામ નીકળી જાય તો છરી-ચાકુ તૈયાર રાખોપ.બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપની ભૂમિકા: ટિકૈતનો આક્ષેપ
ભારતીય કિસાન યુનિયન (BKU) ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે મુઝફ્ફરનગરમાં એક પત્રકાર પરિષદ દરમિયાન સનસનીખેજ દાવો કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. પશ્ચિમ બંગાળમાં બની…
View More પ.બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપની ભૂમિકા: ટિકૈતનો આક્ષેપચુંટણીપંચના હાથ લોહીથી ખરડાયેલા, બંગાળમાં SIRથી 40નાં મોત: TMC
પશ્ચિમ બંગાળમાં SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન)ની કાર્યવાહી દરમિયાન 40 જેટલા લોકોના મોત થયા હોવાનો આક્ષેપ તૃણમૂલ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે કર્યો છે. ચૂંટણી પંચે આ…
View More ચુંટણીપંચના હાથ લોહીથી ખરડાયેલા, બંગાળમાં SIRથી 40નાં મોત: TMCઝારખંડ અને પશ્ર્ચિમ બંગાળમાં 40 સ્થળે ઇડીના સામૂહિક દરોડા
કોલસા માફિયાઓ ઉપર કસ્યો સિકંજો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના રાંચી પ્રાદેશિક કાર્યાલયે ઝારખંડમાં 18 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડા અનિલ ગોયલ, સંજય ઉદ્યોગ, એલબી…
View More ઝારખંડ અને પશ્ર્ચિમ બંગાળમાં 40 સ્થળે ઇડીના સામૂહિક દરોડાપશ્ર્ચિમ બંગાળના બર્ધમાન રેલવે સ્ટેશને મુસાફરોની નાસભાગ: ડઝનેકને ઈજા
પશ્ચિમ બંગાળના બર્ધમાન રેલ્વે સ્ટેશન પર રવિવારે મોડી સાંજે એક મોટો અકસ્માત થયો. ટ્રેન પકડવા માટે દોડી રહેલા મુસાફરોમાં નાસભાગ મચી ગઈ, જેના કારણે 10…
View More પશ્ર્ચિમ બંગાળના બર્ધમાન રેલવે સ્ટેશને મુસાફરોની નાસભાગ: ડઝનેકને ઈજા