રાષ્ટ્રીય2 weeks ago
દુષ્કર્મનાં દોષિતને 10 જ દિવસમાં અપાશે ફાંસીની સજા, પશ્ચિમ બંગાળ વિધાનસભામાં એન્ટી રેપ બિલ પાસ
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં આજે બળાત્કાર વિરોધી બિલ પસાર કરવામાં આવ્યું હતું. નવા કાયદા હેઠળ રેપ કેસની તપાસ 36 દિવસમાં પૂરી કરવાની રહેશે. આ સિવાય જો પીડિતા...