rajkot9 months ago
શાપર (વે)ની રામેશ્વર ઇન્ડસ્ટ્રીઝમાંથી અંગ્રેજી દારૂની 436 બોટલ સાથે 1 પકડાયો
નશીલા પદાર્થની બનાવટ, વેચાણ તથા સેવનની અસામાજીક પ્રવૃતિ અટકાવી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અશોકકુમાર યાદવ પોલીસ મહાનીરીક્ષક રાજકોટ રેન્જ તેમજ જયપાલસિંહ રાઠોડ પોલીસ અધિક્ષક રાજકોટ...