આંતરરાષ્ટ્રીય9 months ago
ભારતમાં Vivoના કર્મચારીઓની ધરપકડ થતાં ચીન ભડક્યું, ભારતને આપી આ ધમકી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગયા અઠવાડિયે ચીની સ્માર્ટફોન નિર્માતા વિવો વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં Vivo-ભારતના ત્રણ અધિકારીઓની ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ ચીને પહેલીવાર પ્રતિક્રિયા...