ગુજરાત2 weeks ago
તા.16-17મીએ વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે
મોટેરા-ગાંધીનગર મેટ્રો ટ્રેનનું કરશે ઉદ્ઘાટન મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર વચ્ચે સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી મેટ્રો ટ્રેન દોડતી થઇ જશે. આગામી 16-17 સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે...