rajkot10 months ago
વીંછિયાના વાંગધ્રા ગામની પ્રાથમિક શાળાના બાળકો પાસે શિક્ષકે ખેતરમાં મજૂરીકામ કરાવ્યું
રાજકોટના વિંછીયા તાલુકાના વાંગધ્રા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે શાળાનો જ શિક્ષક ખેતરમાં મજૂરીકામ કરાવતો હોવાની ઘટનાની વિડીયો વાયરલ થતા શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે....