ગુજરાત1 month ago
વીંછિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ શાસનનો અંત, ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી
કોંગ્રેસનું શાસન છીનવાયુ પ્રમુખ તરીકે નીતાબેન-ઉપપ્રમુખ તરીકે ભૂપતભાઇ ચૂંટાયા વિંછીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છીનવવામાં ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સફળ થયા છે. ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખની...