ગુજરાત9 months ago
વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો 10 જાન્યુઆરીએ પીએમ મોદીના હસ્તે થશે પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને વેપાર-ઉદ્યોગના વર્લ્ડ મેપ પર અગ્રિમ સ્થાન અપાવવા 2003થી શરૂૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ આગામી 10 થી 12 જાન્યુઆરી-2024ના યોજાશે....