ટૂંક સમયમાં બુલેટ ટ્રેન દોડશે; મુંંબઇથી અમદાવાદ સવા બે કલાકમાં પહોંચશે

ભાવનગરમાં કેન્દ્રીય રેલ મંત્રી અશ્ર્વિની વૈષ્ણવની જાહેરાત: 508 કિ.મીનું અંતર કાપવા બુલેટ ટ્રેન 320 કિમી/કલાકની ઝડપે દોડશે: ઇઊંઈથી દેશની પહેલી બુલેટટ્રેન ચાલશે ગુજરાત મિરર, ભાવનગર…

View More ટૂંક સમયમાં બુલેટ ટ્રેન દોડશે; મુંંબઇથી અમદાવાદ સવા બે કલાકમાં પહોંચશે

વેરાવળના ભાલપરા-મીઠાપુરના તલાટી કમ મંત્રીને ઉચાપત કેસમાં 6 વર્ષની જેલ

ગ્રામ પંચાયતમાંથી જમીન મહેસુલ અને શિક્ષણ વેરા પેટે ઉઘરાવી 4.55 લાખ સરકારમાં જમા નહીં કરતા ગુનો નોંધાયો’તો વેરાવળ તાલુકાના ભાલપરા મીઠાપુરના તલાટી કમ મંત્રીને ઉચાપત…

View More વેરાવળના ભાલપરા-મીઠાપુરના તલાટી કમ મંત્રીને ઉચાપત કેસમાં 6 વર્ષની જેલ

વેરાવળમાં દારૂના ત્રણ દરોડામાં 9959 બોટલ અને 763 બિયરના ટીન ઝડપાયા

વેરાવળ સહિત આસપાસના વિસ્તારમાં દારૂૂની રેલમછેલ કરવા બુટલેગરો એ સક્રિય રીતે નેકસેસ બનાવીને વેરાવળ શહેરમાં મોટો દારૂૂનો જથ્થો ઉતારીને જુદા જુદા સ્થળોએ છુપાવી રહ્યા હોવાની…

View More વેરાવળમાં દારૂના ત્રણ દરોડામાં 9959 બોટલ અને 763 બિયરના ટીન ઝડપાયા

ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા યુવકે કોર્ટના દ્વારે કર્યુ આત્મવિલોપન

વેરાવળની ઘટના: જમીન પચાવી પાડનાર અલાણા બંધુએ FM ગ્રુપના ફારૂક મૌલાનાને હવાલો સોંપતા ષડયત્ર રચ્યાનો આક્ષેપ વર્ષ 2022 માં જમીન મુદ્દે દાવો દાખલ કરતા સમાધાન…

View More ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા યુવકે કોર્ટના દ્વારે કર્યુ આત્મવિલોપન

વેરાવળમાં મેઘરાજાને રિઝવવા વેપારીઓ દ્વારા યોજાઇ પદયાત્રા

વેરાવળ થી સોમનાથ સુધી સાત કિમીની પદયાત્રા જથ્થાબંધ અનાજ કરિયાણા વેપારી એસો. મંડળના વેપારીઓએ કરી હતી. સોમનાથ પહોંચીને મેઘરાજા મન મૂકીને વ્હાલ વરસાવે તેવી પ્રાર્થના…

View More વેરાવળમાં મેઘરાજાને રિઝવવા વેપારીઓ દ્વારા યોજાઇ પદયાત્રા

વેરાવળ પાલિકા દ્વારા લગાવેલ ભૂગર્ભ ગટર વેરો નાબુદ કરવા કોંગ્રેસની રજૂઆત

વેરાવળ શહેરમાં નગરપાલિકા દ્વારા ભુર્ગભ ગટર વેરો લગાવવામાં આવેલ હોય જે અંગે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના લીગલ અને હયુમન રાઇટસ સેલ દ્વારા ચીફ ઓફિસર સહિતનાને…

View More વેરાવળ પાલિકા દ્વારા લગાવેલ ભૂગર્ભ ગટર વેરો નાબુદ કરવા કોંગ્રેસની રજૂઆત

વેરાવળ 1962 એનિમલ હેલ્પલાઈને સગર્ભા ગાયની જિંદગી બચાવી

વેરાવળ શહેરના હવેલી ચોક વિસ્તારમાં સગર્ભા ગાય એક જગ્યા પર બેસી પીડાતી હતી. આ જોઇ ગૌપ્રેમીએ 1962 એનિમલ એમ્બ્યુલન્સને કોલ કરતા એમ્બ્યુલન્સનો સ્ટાફ તાત્કાલીક સ્થળ…

View More વેરાવળ 1962 એનિમલ હેલ્પલાઈને સગર્ભા ગાયની જિંદગી બચાવી

વેરાવળના ડારી ગામેથી રૂા.3.76 લાખનું સરકારી અનાજ ઝડપાયું

ગીર સોમનાથ કલેકટર એન.વી. ઉપાઘ્યાય ની સુચના હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા વેરાવળ તાલુકાના ડારી ગામે આકસ્મીક તપાસણી કરતા શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળી આવતા…

View More વેરાવળના ડારી ગામેથી રૂા.3.76 લાખનું સરકારી અનાજ ઝડપાયું

વેરાવળના સમોડા ગામે ચૂંટણી પછી બે જૂથ વચ્ચે ઘર્ષણ

વેરાવળ તાલુકાના સમોડા ગામ માં ચૂંટણી પછી સરપંચ ઉમેદવાર ના કાર્યાલય પાસે બે જૂથો વચ્ચે ઘર્ષણ થતા પાંચ ને ઈજા થયેલ હતી. આ બનાવ અંગે…

View More વેરાવળના સમોડા ગામે ચૂંટણી પછી બે જૂથ વચ્ચે ઘર્ષણ

વેરાવળમાં લાંચ લઇ મેરેજ સર્ટિ. કાઢી આપતો પટાવાળો ઝડપાયો

નગરપાલિકામાં એસીબીનું સફળ છટકુ વેરાવળ-પાટણ સયુંક્ત નગરપાલીકાની લગ્ન નોંધણી શાખામાં અરજદારે મેરેજ સર્ટિફીકેટ કઢાવવા માટે કુલ 42 ફાઇલો આપેલ જે પૈકી સમૂહલગ્નની ફાઈલ દીઠ રૂૂા.100…

View More વેરાવળમાં લાંચ લઇ મેરેજ સર્ટિ. કાઢી આપતો પટાવાળો ઝડપાયો