વેરાવળ તાલુકાના કાજલી ગામ ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસેના મેજર બ્રિજની સ્થિતિ નબળી હોવાના કારણે જિલ્લા મેજિસ્ટ્રેટ જે.એન.વાઘેલા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી અને…
View More કાજલી ગામે હિરણ નદીના પુલ પર પ્રતિબંધ હોવા છતાં ખુલ્લેઆમ ભારે વાહનોની અવર-જવરVeraval news
વેરાવળના ઇણાજ-ઉંબા રોડ પર ખાડાઓનું સામ્રાજય, તાકીદે સમારકામ કરવા માંગ
તાલુકા કોંગ્રેસ પ્રમુખ હિરેન બામરોટિયાની કાર્યપાલક ઇજનેરને ઉગ્ર રજૂઆત વેરાવળ તાલુકાના ઇણાજ થી ઉંબા સહિતના ગ્રામ્ય વિસ્તારોને જોડતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. આ…
View More વેરાવળના ઇણાજ-ઉંબા રોડ પર ખાડાઓનું સામ્રાજય, તાકીદે સમારકામ કરવા માંગવેરાવળમાં દરિયા કિનારે બે યુવતીઓ તણાઇ, એકનું મોત
વેરાવળ નજીક આવેલા જાલેશ્વર દરિયા કિનારે આજે રવિવારે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. દરિયાના ધસમસતા પ્રવાહમાં બે યુવતીઓ તણાઈ ગઈ હતી, જેમાં 17 વર્ષની નિકિતા…
View More વેરાવળમાં દરિયા કિનારે બે યુવતીઓ તણાઇ, એકનું મોતવેરાવળમાં લાઇસન્સ વગર વાહન ચલાવતા 17 સગીરો પકડાયા
વેરાવળ – પ્રભાસ પાટણ વિસ્તારમાં આવેલ સ્કૂલ, કોલેજોમાં સગીર વયના વિદ્યાર્થીઓ વગર લાયસન્સ મોટર સાયકલ ચલાવતા હોય તેના સામે ગીર સોમનાથ જીલ્લા ટ્રાફીક દ્વારા ડ્રાઇવનું…
View More વેરાવળમાં લાઇસન્સ વગર વાહન ચલાવતા 17 સગીરો પકડાયાવેરાવળ પોલીસે સજા વોરંટના કામે બે માસથી નાસતો ફરતો આરોપી ઝડપ્યો
પોલીસે શખ્સને જૂનાગઢ જેલ ખાતે મોકલી આપેલ વેરાવળમાં નગરપાલિકા કવાર્ટરમાં રહેતા શખ્સ ને સજા વોરંટ ના કામે બે માસથી નાસતા ફરતા હોવાથી તેને પોલીસે પકડી…
View More વેરાવળ પોલીસે સજા વોરંટના કામે બે માસથી નાસતો ફરતો આરોપી ઝડપ્યોવેરાવળમાં ભાજપ મહામંત્રી પર હુમલામાં યુટયુબર સહિત 11 પકડાયા
વેરાવળ નજીક આવેલા ડારી ટોલબૂથ ખાતે મોરબી ભાજપના મહામંત્રી તપન દવે પર થયેલા હુમલાના બનાવમાં પ્રભાસ પાટણ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મુખ્ય…
View More વેરાવળમાં ભાજપ મહામંત્રી પર હુમલામાં યુટયુબર સહિત 11 પકડાયાવેરાવળમાં ત્રણ બાળ મજૂર મળી આવતા માલિકો સામે કાર્યવાહી
બાળશ્રમયોગી નાબુદી અંગેની ટાસ્કફોર્સ દ્વારા તા.16 નાં ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કક્ષાની બાળશ્રમયોગી નાબુદી અંગેનો ટાસ્કફોર્સ સમિતિ સાથે વેરાવળના વિવિધ સ્થળોએ બાળ મજૂરી નાબુદી રેડ…
View More વેરાવળમાં ત્રણ બાળ મજૂર મળી આવતા માલિકો સામે કાર્યવાહીવેરાવળના મોરાજ ગામે તગારામાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી
વેરાવળ તાલુકા ના મોરાજ ગામમાંથી માનવતા શર્મ સાર થાય તેવી એક ઘટના સામે આવી છે. ગામના નવા પ્લોટ વિસ્તારમાં આવેલી એક ખુલ્લી જગ્યામાં, તગારા જેવા…
View More વેરાવળના મોરાજ ગામે તગારામાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળીવેરાવળમાં કોંગ્રેસ દ્વારા NEET પેપર લીક, મોંઘવારી બેરોજગારી સામે ધરણા-પ્રદર્શન
વેરાવળમાં શુક્રવારે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. NEET પેપર લીક, વધતી મોંઘવારી અને બેરોજગારી સામે ટાવર ચોક ખાતે કોંગ્રેસ દ્વારા…
View More વેરાવળમાં કોંગ્રેસ દ્વારા NEET પેપર લીક, મોંઘવારી બેરોજગારી સામે ધરણા-પ્રદર્શનવેરાવળના બે શખ્સોને ગીરમાં સિંહ દર્શન પડ્યું ભારે: રૂા.50,000નો દંડ ફટકારાયો
ગીરના જંગલમાં સિંહ દર્શનનોગેરકાયદેશોખવેરાવળના બે યુવાનોને ભારેપડી ગયો છે.જસાધાર રેન્જના વન વિભાગે અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશકરનાર સૈફુદ્દીન યુસુફ ભાદરકા અને ઝુબૈર મામદ ભાદરકા નામ ના…
View More વેરાવળના બે શખ્સોને ગીરમાં સિંહ દર્શન પડ્યું ભારે: રૂા.50,000નો દંડ ફટકારાયો